આઝાદીકા અમૃત મહોત્સવ શિક્ષણ સાગર કે સંગ
ચિત્ર સ્પર્ધાનું પરિણામ જાહેર
શિક્ષણ સાગર એપ્લીકેશન દ્વારા આયોજિત ચિત્ર સપર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી ૧૨૦૦૦ કરતા વધુ ચિત્રો અમને પ્રાપ્ત થયા તેમાંથી સ્પર્ધાના નિયમોને આધીન ૭૦૦૦ કરતા વધુ ચિત્રો પસંદ થયા. સૌ પ્રથમ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ તમામ સપર્ધોકોનો આભાર માનીએ છીએ. અમારી નિર્ણાયક ટીમ દ્વારા ખુબ જ નિરીક્ષણ કાર્ય બાદ ૩ નંબર અમે જાહેર કરી રહ્યા છીએ…. તેમજ જે શાળાએ સૌથી વધુ ચિત્રો મોકલાવ્યા તેમનું નામ પણ જાહેર કરી રહ્યા છીએ….
પ્રથમ નંબર – મુખ્તાર કાદરભાઈ ચાકી
શ્રી બી.કે. ગવર્મેન્ટ હાઈસ્કુલ તા માંડવી જી. કચ્છ
પ્રથમ નંબર નું ચિત્ર
પ્રાપ્ત કરેલ સર્ટીફીકેટ
જે વિદ્યાર્થીને પ્રથમ નંબર પ્રાપ્ત થયો તેનો પ્રતિભાવ
દ્વિતીય નંબર – પંડ્યા નિર પ્રકાશચંદ્ર
શ્રી આનંદ નગર પ્રાથમિક શાળા તા થરાદ જી. બનાસકાંઠા
દ્વિતીય નંબર નું ચિત્ર
પ્રાપ્ત કરેલ સર્ટીફીકેટ
જે વિદ્યાર્થીને દ્વિતીય નંબર પ્રાપ્ત થયો તેનો પ્રતિભાવ
તૃતીય નંબર – યાદવ દામિનીબેન સત્યેન્દ્રભાઈ
શ્રી બી.એમ. કોમર્સ સ્કુલ તા ભાવનગર જી. ભાવનગર
તૃતીય નંબર નું ચિત્ર
પ્રાપ્ત કરેલ સર્ટીફીકેટ
જે વિદ્યાર્થીને તૃતીય નંબર પ્રાપ્ત થયો તેનો પ્રતિભાવ
જે શાળાએ સૌથી વધુ ચિત્રો મોકલેલ તેનું નામ
શાળાનું નામ : શ્રી એચ જે પટેલ પ્રાથમિક શાળા તા. ડીસા જી. બનાસકાંઠા
શિક્ષકનું નામ : શ્રી નિકુંજકુમાર નવીનચંદ્ર મોઢ
પ્રાપ્ત કરેલ સર્ટીફીકેટ
જે શાળાને આ ઇનામ પ્રાપ્ત થયું તેમનો પ્રતિભાવ
જે શાળાને આ ઇનામ પ્રાપ્ત થયું તેમના વિદ્યાર્થીઓના ફોટો