🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 08 સપ્ટેમ્બર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1173 :- ઇટાલીમાં પિત્ઝાનાં મિનારાનું બાંધકામ શરુ થયુ.
📜1851 :- અમેરિકામાં વરાળથી ચાલતી પ્રથમ ટ્રેન શરુ થઈ.
📜1925 :- હિન્દુસ્તાન સૉશલિસ્ટ રીપબલિકન એસોસિયેશનનાં સભ્યોએ કાંકોરી ટ્રેનની સરકારી તિજોરી લૂંટી.
📜1942 :- મહાત્મા ગાંધીજીએ મુંબઇથી અંગ્રેજો ભારત છોડોનું આંદોલન શરૂ કર્યું.
📜1945 :- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનનાં નાગાસાકી શહેર પર ફેટ મેન નામનો અણુ બૉમ્બ ફેંક્યો.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૫૦૪ – પ્રખ્યાત મૂર્તિકાર માઈકલ એન્જેલોની અમર કૃતિ ‘ડેવિડ’નું ફ્લોરેન્સ શહેરમાં અનાવરણ કરાયું.
-
૧૮૪૦ – ભાવનગર રજવાડાએ પોતાનું ચલણ ખતમ કરીને ‘ઇમ્પેરીયલ રૂપીયો’ (રાણીછાપ સિક્કા)ને પોતાનું ચલણ બનાવ્યું.
-
૧૯૪૬ – બલ્ગેરિયામાં જનમત સંગ્રહ દ્વારા રાજાશાહીને નાબૂદ કરવામાં આવી.
-
૧૯૬૭ – યુગાન્ડામાં નવું બંધારણ લાગુ થયું.
-
2001: લેગસ્પિનર સુભાષ ગુપ્તે અને કેપ્ટન મન્સૂર અલીખાન ઉર્ફે ટાઈગર પટૌડી સી. કે. નાયડુ એવોર્ડ માટે પસંદગી.
-
2000: ટેલિવિઝન ચેનલો પર સિગારેટ, તમાકુ અને દારૂની જાહેરાતો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં આવ્યો.
-
1991: મેસેડોનિયાએ યુગોસ્લાવિયાથી સ્વતંત્રતા મેળવી.
-
1966: હિટ શ્રેણી સ્ટાર ટ્રેકનું પ્રસારણ શરૂ થયું.
-
1962: સ્વતંત્ર અલ્જેરિયાએ નવું બંધારણ અપનાવ્યું.
-
1954: દક્ષિણ પૂર્વ એશિયા સંધિ સંગઠન (SEATO) ની સ્થાપના.
-
1944: વિશ્વ યુદ્ધ II – લંડન પર પ્રથમ V.2 બોમ્બ હુમલો.
-
1900: યુ.એસ.એ.ના ગેલ્વેસ્ટનમાં વાવાઝોડાએ 8,000 લોકોના મોત કર્યા.
-
1857: રંગો બાપુજી ગુપ્તેના પુત્ર સહિત 18 ક્રાંતિકારીઓને અંગ્રેજો સામેના બળવામાં ભાગ લેવા બદલ સતારામાં ગેંડા માલા પર ફાંસી આપવામાં આવી હતી.
-
1831: વિલિયમ (IV) ઈંગ્લેન્ડના સિંહાસન પર ચડ્યો.
આજના દિવસના જન્મ
-
૧૮૮૭ – સ્વામી આનંદ, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૭૬)
-
૧૯૨૬ – ભુપેન હજારિકા, ભારતીય ગાયક-ગીતકાર, કવિ અને દિગ્દર્શક (અ. ૨૦૧૧)
-
૧૯૩૩ – આશા ભોંસલે, ભારતીય ગાયક