🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
1 ઓક્ટોબર
📜1 ઓક્ટોબર , 1854માં ભારતમાં ટિકીટોનું પ્રચલન શરૂ થયું .(1ઓક્ટોબર , 1953 માં આંધ્ર પ્રદેશ અલગ , રાજ્ય બન્યું હતું.
📜1 ઓક્ટોબર , 1978માં છોકરીઓનાં લગ્નની ઉંમર 14થી વધારી 18 વર્ષ અને છોકરાઓની , (ઉંમર 18થી વધારી 21 વર્ષ કરવામાં આવી.
📜1 ઓક્ટોબર , 2002માં ભારતે એશિયાડા ગેમ્સમાં ખૂકર સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડમેડલ મેળવ્યો હતો.
📜1 ઓક્ટોબર , 2005માં ઇન્ડોનેશિયાના બાલીમાં થયેલા બોમ્બ ધડાકામાં 40 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
📜1 ઓક્ટોબર , 1847માં જાણીતા સમાજવાદી , લેખક અને સ્વાતંત્ર્ય સેનાની એની બેસન્ટનો જન્મ થયો હતો.