🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
1 નવેમ્બર
1755 – પોર્ટુગીઝની રાજધાની લિસ્બનમાં ભૂકંપમાં 50,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
1765 – બ્રિટનની વસાહતોમાં સ્ટેમ્પ એક્ટ લાગુ કરવામાં આવ્યો.
1800 – જ્હોન એડમ્સ વ્હાઇટ હાઉસમાં રહેતા પ્રથમ યુએસ પ્રમુખ બન્યા.
1858 – ભારતનું શાસન ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાંથી બ્રિટનના શાસક સુધી પસાર થયું અને ગવર્નર-જનરલની જગ્યાએ વાઈસરોયની નિમણૂક કરવામાં આવી.
1881 – કલકત્તામાં સિયાલદાહ અને આર્મેનિયા ઘાટ વચ્ચે ટ્રામ સેવા શરૂ થઈ.
1913 – સ્વાતંત્ર્ય સેનાની તારકનાથ દાસે સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ કરી.
1922 – ઓટ્ટોમન સામ્રાજ્ય નાબૂદ થયું. તેના સુલતાન મહમૂદ છઠ્ઠાને બહિષ્કૃત કરવામાં આવ્યો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૬૦૪ – વિલિયમ શેક્સપિયરનું ઓથેલો નાટક પહેલી વાર લંડનના વ્હાઇટહોલ પેલેસમાં રજૂ કરવામાં આવ્યું.
-
૧૮૦૦ – જ્હોન એડમ્સ વ્હાઇટ હાઉસ (તે સમયનું એક્ઝિક્યુટિવ મેન્શન)માં રહેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
-
૧૯૧૮ – પશ્ચિમી યુક્રેન ઓસ્ટ્રિયા-હંગેરીથી અલગ થયું.
-
૧૯૫૫ – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શામળદાસ આર્ટ્સ કૉલેજના હાલના મકાનનો પાયો નાખ્યો.
-
૧૯૫૬ – રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અંતર્ગત કેરળ, આંધ્ર પ્રદેશ અને મૈસૂરની રચના કરવામાં આવી.
-
૧૯૫૬ – સૌરાષ્ટ્ર રાજ્યનું બૃહદ મુંબઇ રાજ્યમાં વિલિનીકરણ થયું.
-
૧૯૭૩ – ભારતીય રાજ્ય મૈસૂરનું નામ બદલીને કર્ણાટક રાખવામાં આવ્યું.
-
૧૯૮૧ – એન્ટીગુઆ અને બાર્બુડાને યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી.
-
૧૯૮૨ – હોન્ડા યુનાઇટેડ સ્ટેટ્સમાં કારનું ઉત્પાદન કરતી પ્રથમ એશિયન ઓટોમોબાઇલ કંપની બની.
-
૨૦૦૦ – છત્તીસગઢ સત્તાવાર રીતે ભારતનું ૨૬મું રાજ્ય બન્યું, જે પૂર્વીય મધ્ય પ્રદેશના સોળ જિલ્લાઓમાંથી રચાયું છે.