🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
૧૦ ઓક્ટોબર
📜10 ઓક્ટોબર , 1756માં બ્રિટિશ ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ કલકત્તા પર કબજો મેળવવા મદ્રાસ ( ચેન્નાઈ ) થી કૂચ કરી હતી.
📜10 ઓક્ટોબર , 1846માં બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ લાસેલે નેચૂનના કુદરતી ઉપગ્રહની શોધ કરી હતી.
📜10 ઓક્ટોબર , 1978માં રોહિણી ( ખાદિલકર રાષ્ટ્રીય ચેસ પ્રતિયોગિતા જીતનાર પ્રથમ ભારતીય બની હતી.
📜10 ઓક્ટોબર , 1991માં ભારતે વર્લ્ડ કેરમ સ્પર્ધામાં ટીમનો ખિતાબ જીત્યો હતો.
📜10 ઓક્ટોબર , 1924માં ભારતના પ્રસિદ્ધ હોકિ ખેલાડી બલવીર સિંહનો જન્મ થયો હતો.
📜10 ઓક્ટોબર , 2011માં પદ્મભૂષણ ગઝલ સમ્રાટ જગજીત સિંહનું મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતુ.
મહત્વની ઘટનાઓ
-
1986 – સાન સાલ્વાડોરમાં 7.5 તીવ્રતાના ભૂકંપમાં 1,500 લોકો માર્યા ગયા.
-
1990 – ડિસ્કવરી 11, અમેરિકાનું 67મું માનવસહિત અવકાશ મિશન, અવકાશમાંથી પરત ફર્યું.
-
1991 – ભારતે વિશ્વ કેરમ સ્પર્ધાનું ટીમ ટાઇટલ જીત્યું.
-
1992 – બીજો હુગલી પુલ ‘વિદ્યાસાગર સેતુ’ ખોલવામાં આવ્યો.
-
1999 – 2006 માં, મેલબોર્નમાં કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત કરવામાં આવી.
-
2000 – શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન સિરીમાઓ બંદરનાઈકેનું અવસાન.
-
2001 – ખાલિદા ઝિયાએ બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા.
-
2003 – ભારતે ઈઝરાયેલ, રશિયા સાથે Avacs ના ઉત્પાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.
-
2004 – ઓસ્ટ્રેલિયન સંસદીય ચૂંટણીમાં વડા પ્રધાન જ્હોન હોવર્ડનો મુખ્ય વિજય.
-
2005 – એન્જેલા મર્કેલ જર્મનીના પ્રથમ મહિલા ચાન્સેલર બન્યા.
-
2008 – ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક ICICI બેંકના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો.
આજનો ખાસ દિન વિશેષ માનસિક સ્વાથ્ય દિવસ
આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણપ્રશ્ન બની 7 ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ માનસિક સ્વાસ્ય સંઘ ના સંયુક્ત ઉપક્રમે ઈ.સ. ૧૯૯૨ થી દર વર્ષે જે છે ૧૦ ઓક્ટોબરના દિવસને વિશ્વ માનસિક સ્વાચ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે મોટા ભાગના લોકો એક યા ,Poth October De બીજા પ્રકારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તણાવ યુક્ત મન અસંતુલિત માનસિકતાને જન્મ આપે છે અને શારીરિક શક્તિનો પણ નાશ કરે છે. આ દિવસે વિવિધ જનજાગૃતિના ક્રાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે.માનસિક બીમારીથી પીડિત હોવાથી ઘણાં લોકોને માનવોના મૂળભૂત અધિકારોથી વંચિત રહેવું પડે છે.તેઓ અન્યના પૂર્વગ્રહયુક્ત વ્યવહારો તેમજ ભેદભાવયુક્ત વર્તનનો ભોગ બને છે.