🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
10 નવેમ્બર
📜10 નવેમ્બર 1983માં બિલ ગેટ્સે વિન્ડોઝ 1.0 ની શરૂઆત કરી હતી.
📜10 નવેમ્બર , 2001માં ભારતીય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધીત કરી હતી.
📜10 નવેમ્બર , 2008માં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવી બાડર – ગાવસ્કરા ટ્રોફી જીતી હતી.
📜10 નવેમ્બર , 2008માં નાસાએ મંગળ ગ્રહ માટે પોતાના ફ્રિનિક્સ મિશનને સમાપનની ઘોષણા કરી.
📜10 નવેમ્બર , 1750માં મૈસૂર રાજ્યના શાસક ટીપૂ સુલતાનનો જન્મ થયો હતો.
📜10 નવેમ્બર 1931માં હિન્દી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર ગંગાપ્રસાદ અગ્નિહોત્રીનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૬૫૯ – છત્રપતિ શિવાજી મહારાજે પ્રતાપગઢની લડાઈ તરીકે પ્રખ્યાત યુદ્ધમાં અફઝલ ખાન, આદિલશાહીની હત્યા કરી.
-
૧૯૮૩ – બિલ ગેટ્સે
-
1983 – બિલ ગેટ્સે વિન્ડોઝ 1.0 રજૂ કર્યું.
-
1989 – જર્મનીમાં બર્લિનની દિવાલ તોડી પાડવાની શરૂઆત થઈ.
-
1994 – પોલીસે શ્રીયંત્ર (શ્રીનગર) ટાપુ પર પહોંચીને તબાહી મચાવી.
-
1995 – ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં કોમનવેલ્થ સમિટ શરૂ થઈ.
-
1997 – ચીન-રશિયા ઘોષણા દ્વારા બંને દેશો વચ્ચેના સરહદ વિવાદનો અંત આવ્યો.
-
2000 – ગંગા-મેકોંગ લિંક પ્રોજેક્ટનું કામ શરૂ થયું.
-
2001 – ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યું. વિન્ડોઝનું પ્રથમ સંસ્કરણ (૧.૦) રજૂ કર્યું.
આજનો ખાસ દિન વિશેષ સુરેન્દ્રનાથ બેનર્જી
| ૧૦ નવેમ્બર સુરેન્દ્રનાથ બેનર્જી પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની સુરેન્દ્રનાથ બેનર્જીનો જન્મ ૧૦ નવેમ્બર, ૧૮૪૮ ના રોજ કલકત્તામાં થયો હતો. સુરેન્દ્રનાથ બેનર્જીએ હિન્દુ કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. કલકત્તાની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ ભારતીય સિવિલ સર્વિસીસ પૂરી કરવા ઈ.સ. ૧૮૬૮ માં ઈંગ્લેન્ડ ગયા.
ઈ.સ.૧૮૬૮ માં સિવિલ સર્વિસ પરિક્ષા પાસ કરી. તે પહેલ્લાં ઈ.સ.૧૮૬૭ માં આઈ.એ.એસ બનનાર પ્રથમ ભારતીય હતા.તેમને ઈ.સ. ૧૯૦૫ ના ‘બંગાળનાં નિર્માતા’ કહેવામાં આવે છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય સમિતિની સ્થાપના કરી. સુરેન્દ્રનાથ બેનર્જી ઈ.સ.૧૮૮૩ માં કલકત્તામાં પ્રથમ અખિલ ભારતીય રાષ્ટ્રીય સંમેલન આયોજનમાં પ્રમુખ યોગદાન આપ્યું હતું. કર્જન દ્વારા પાસ કરવામાં આવેલ કલકત્તા અધિવેશન એબંગલ વિભાજન વિરુદ્ધ બંગાળમાં તેમજ સમગ્ર ભારતમાં તીવ્ર આંદોલન ચલાવ્યું.