11-10 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 11 ઓક્ટોબર 📜11 ઓક્ટોબર , 1737માં કોલકત્તમાં આવેલા ‘ ભૂકંપમાં 3 લાખ લોકોના મોત નીપજ્યા હતા. 📜11 ઓક્ટોબર , 1987માં ભારતની પીસા આર્મીએ શ્રીલંકામાં ઓપરેશન પવન શરૂ કર્યો હતો. 📜લિટ્ટનો કબજો નાશ કરીને જાફનાને મુક્ત કરવા માટે આ અભિયાન શરૂ કરાયું હતું. 📜11 ઓક્ટોબર , 2008માં બેલ્જિયમના અંધ ડ્રાઇવરે પૃથ્વી પર સૌથી વધુ ઝડપે વાહના ‘ ચલાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 📜11 ઓક્ટોબર , 2008ના રોજ વડા પ્રધાન મનમોહનસિંહે કાશ્મીરની ખીણમાં દોડનારી પહેલી ટ્રેનને નૌગાંવ સ્ટેશને રવાના કરી હતી. 📜11 ઓક્ટોબર , 1902માં લોકનાયકના નામથી પ્રખ્યાત રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની જયપ્રકાશ નારાયણનો જન્મ થયો હતો. 📜11 ઓક્ટોબર , 2002માં ખુબજ સુંદર અને ગોલમાલ સહિત 120 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરનારી જાણીતી અભિનેત્રી દિના પાઠકનું અવસાન થયું હતું.