🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 નવેમ્બર
📜11 નવેમ્બર , 1657માં ગુરૂ ગોવિન્દ સિંહને સીખોના ગુરૂ તરીકે નિયુક્ત કરાયા હતા.
📜11 નવેમ્બર , 1913માં સ્વતંત્રતા સેનાની તારકનાથ દાસે કેલિફોર્નિયાના સેન ફ્રાંસિસ્કો શહેરમાં ગદર આંદોલનની શરૂઆત કરી હતી.
📜11 નવેમ્બર , 1937માં અમેરિકાના ક્લિંટન ડેવિસન અને ઇંગ્લેન્ડના સર જી.પી થોમસન ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર આપ્યો હતો.
📜11 નવેમ્બર , 2000માં ઓસ્ટ્રિયામાં સુરંગમાંથી પસાર થતી ટ્રેનમાં આગ લાગવાથી 180 લોકોના મોત થયા હતા.
📜11 નવેમ્બર , 1888માં શિક્ષામંત્રી મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ થયો હતો.
📜11 નવેમ્બર , 2008માં આધુનિક કાળના પ્રસિદ્ધ હિન્દી અને રાજસ્થાની લેખકા કન્ફયાલાલ સેઠીયાનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૯૮૧ – એન્ટીગુઆ અને બાર્બુડા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
-
1966 – અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સ્પેસક્રાફ્ટ ‘જેમિની-12’ લોન્ચ કર્યું.
-
1973 – પ્રથમ આંતરરાષ્ટ્રીય પોસ્ટેજ સ્ટેમ્પ પ્રદર્શન નવી દિલ્હીમાં શરૂ થયું.