🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 ડીસેમ્બર
📜 11, ડિસેમ્બર, 1816ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું . જે અમેરિકા નું 19 મું રાજ્ય હતું ઈન્ડિયાના જે વિસ્તારમાં આવ્યું છે તે રાષ્ટ્રનો 38મી લાંબો-પોહોળો વિસ્તાર છે .
📜 યનિસેફની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11, ડિસેમ્બર, 1946માં કરી હતી . 1953માં યુનિસેફ સંયુક્ત રાષ્ટ્રનું સ્થાયી સદસ્ય બન્યું હતું .📜 11, ડિસેમ્બર, 1958 માં બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને યદુનાથ બોસ કોલકાતા વિશ્વ વિધાલયથી કલા વિષયના પહેલા સ્નાતક બન્યા હતા .
📜 11, ડિસેમ્બર, 1946માં ડો. રાજેન્દ્ર પ્રસાદ ભારતની સંવિધાન સભાના અધ્યક્ષ ચૂંટાયા હતા .
📜 11, ડિસેમ્બર, 1960માં બાળ વિકાસમાં લાગેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફના સન્માનમાં15 નવા પૈસાની વિશેષ પોસ્ટ ટિકિટ જાહેર કરી હતી .
📜 11, ડિસેમ્બર, 2001માં ચીનને વિશ્વ વ્યાપાર સંગઠનમાં પ્રવેશ મળ્યો હતો .
📜 11, ડિસેમ્બર, 2014માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેનો પ્રારંભ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં કરાયો હતો . જેને સંયુક્ત રાષ્ટ્રએ આજે મંજૂરી આપી હતી .
મહત્વની ઘટનાઓ
-
૧૮૧૬ – ઇન્ડિયાના યુ.એસ.નું ૧૯મું રાજ્ય બન્યું.
-
૧૯૦૧ – ગુગ્લિએલ્મો માર્કોની એ પોલ્ધુ, કોર્નવોલ, ઇંગ્લેન્ડથી સેન્ટ જ્હોન્સ, ન્યૂફાઉન્ડલેન્ડ માં પ્રથમ ટ્રાન્સએટલાન્ટિક રેડિયો સિગ્નલ પ્રસારિત કર્યું.
-
૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ‘સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય બાળ કટોકટી ભંડોળ’ (યુનિસેફ)ની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૬૪ – ચે ગૂવેરાએ ન્યૂ યૉર્ક (શહેર)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું.
-
૧૯૭૨ – એપોલો ૧૭ ચંદ્ર પર ઉતરાણ કરનાર છઠ્ઠું અને અંતિમ યાન બન્યું.
-
૨૦૦૧ – ચીન વિશ્વ વ્યાપાર સંગઠન (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન – ડબલ્યુટીઓ)માં જોડાયું.