🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 જૂન
♦️1907 :- પ્રખ્યાત હિન્દી કવિ શાંતિલાલ જીવનલાલ ગાંધીનો મેહમદાબાદમાં જન્મ થયો.
♦️1921 :- સામાજિક કાર્યકર અને રાજકીય આગેવાન સ્નેહલતાનો મથુરામાં જન્મ થયો.
♦️1932 :- ઉદ્યોગપતિ મીનુ મોદીનો જન્મ થયો.
♦️1983 :- ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને સ્વાતંત્રસેનાની ઘનશ્યામદાસ બિરલાનું લંડનમાં 89 વર્ષની ઉંમરે અવસાન થયું.
♦️2000 :- કૉંગ્રેસ ના લીડર રાજેશ પાયલોટનું રોડ અકસ્માતમાં અવસાન થયું.