🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 11 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1908 ક્રાંતિકારી ખૂદિરામ બોઝને સેન્ટ્રલ જેલ, મુજફરનગર, બિહારમાં 19 વર્ષની ઉંમરે ફાંસી આપવામા આવી.
📜1911 પ્રખ્યાત પત્રકાર પ્રેમ ભાટિયાનો જન્મ થયો.
📜1916 આર્મીનાં પુર્વ પ્રમુખ અને ફાઇટર ગોપાલ રઘુનાથનો જન્મ થયો.
📜1922 અભિનેતા મનમોહન ક્રિષ્નાનો જન્મ થયો.
📜1954 ક્રિકેટર એમ. વેંકટશવર નરસિમ્હા રાવનો જન્મ થયો.
📜1954 ક્રિકેટર યશપાલ બરબુરામનો જન્મ થયો.
📜1956 લોકસભામાં States Reorganisation Act. પસાર કરવામાં અવ્યો.
📜1961 દાદર અને નગર હવેલીને કેન્દ્ર શાશીત પ્રદેશ તરીકે જાહેર કરવામાં અવ્યો.
||| આજનાં દિવસનાં અવસાન |||
📜1979 મોરબીનું મચ્છુ ડેમ તૂટતાં હજારોની સંખ્યામાં લોકોના અવસાન થયા.
📜1993 દિલ્લીનાં પ્રથમ મુખ્યમંત્રી બ્રહ્મપ્રકાશ ચૌધરીનું અવસાન થયુ.
આજનો વિશેષ દિન ખુદીરામ બોઝ
અમર શહીદો માના એક ખુદીરામ બોઝનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૮૯ માં જ બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. ખુદીરામજી નાનપણથી જ દેશભક્તિની પ્રબળ ભાવના હતી. દેશની આઝાદીની જે ચળવળમાં તેઓ યુવા ક્રાંતિકારી હતા. શ્રી અરવિંદ અને સિસ્ટર નિવેદિતાએ ૧૯૦૨ અને ૧૯03 માં મિદનાપુરમાં જાહેર વ્યાખ્યાન આપ્યા હતા. તે વખતે ક્રાંતિકારી જૂથોએ તેમાં ભાગ લીધો હતો.
ખુદીરામે પોતાના શિક્ષક પાસે રિવોલ્વર માગી હતી. તે સમય દરમ્યાન તત્કાલીન ગવર્નર લોર્ડ કર્જને બંગાળના ભાગલા પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેના કારણે બંગાળ બે ભાગોમાં વહેંચાઈ ગયું. કિંગ્સ ફોર્ડ નામના આ અંગ્રેજ ઉચ્ચ અધિકારી એ દેશની સ્વતંત્રતા ઝંખતા અનેક નેક ક્રાંતિવીરી માટે શેતાન સમાન હતો. સ્વભાવે ખુબ જ નિર્દયી અને ક્રાંતિકારીઓ ઉપર અત્યાચાર કરવો એ જાણે એનો ધર્મ બની ગયો હતો. ખુદીરામ બોઝે આ મહાઅત્યાચારીને સદાયને સુવાડી દેવાનો નિર્ણય કર્યો.તે સમય દરમ્યાન મુજફરપુરમાં ભારતીયોને કલકત્તાની મેજીસ્ટ્રેટ કિગ્સ ફોર્ડ દ્વારા આકરી સજા ફટકારવામાં આવતી હતી.
બંગાળના ભાગલા બાદ સમગ્ર ભારતમાં પ્રતિસાદ ચાલુ થઈ ગયો અને પરિણામે દેશભરમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. ૧૯૮૮ ની ૩૦ એપ્રિલના દિવસે ખુદીરામ બોઝ અને તેમના ક્રાંતિકારી મિત્ર પ્રફુલ્લ ચાકીએ આ કિસફોર્ડને સદાય માટે રામશરણ કરવાનો નિર્ધાર કર્યો. ૧૦ મી એપ્રિલે મુજફરપુરમાં કિંગ્સ ફોર્ડની ફિટન ગાડી પર બોમ્બ ફેંક્યો. પરંતુ દુર્ભાગ્યવશ ફોર્ડ એ ગાડીમાં ન હતો. તેમાં બે અંગ્રેજ મહિલાઓ બેઠી હતી, તે બંનેના મૃત્યુ થયું.ભારતના ઈતિહાસની આ પહેલો બોમ્બ વિસ્ફોટ હતો જેનો અવાજ ત્રણ માઈલ સુધી સંભળાયો હતો. દુશ્મનના હાથમાં જીવતા પકડવા કરતા મારી જવું એમ સમજીને કુલ્લ ચાકીએ આત્મહત્યા કરી. જયારે ખુદીરામ એક પળનો પણ વિરામ લીધા વિના સતત ૨૫ માઈલ સુધી દોડયા કરીને અત્યંત થાકી ગયેલા ખુદીરામ બોઝ વહેલી સવારે પકડાઈ ગયા. કોર્ટની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી.