🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
12 ડીસેમ્બર
📜૧૨ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯ દિવસ બાકી રહે છે.
💠🔺જન્મ🔺💠
📜૧૮૯૨ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી, ‘ધૂમકેતુ’ ઉપનામથી જાણીતા ગુજરાતી સાહિત્યકાર.
📜૧૯૮૧ – યુવરાજસિંઘ, ભારતીય ક્રિકેટ ખેલાડી.
મહત્વની ઘટનાઓ
-
૧૭૮૭ – પેન્સિલવેનિયા અમેરિકાના બંધારણને બહાલી આપનાર બીજું રાજ્ય બન્યું.
-
૨૦૧૨ – ઉત્તર કોરિયાએ સફળતાપૂર્વક પોતાનું પહેલું ઉપગ્રહ પ્રક્ષેપણ કર્યું.
-
૨૦૧૫ – જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર માળખાગત સંમેલન સાથે સંબંધિત પેરિસ સમજૂતી અપનાવવામાં આવી.
આજનો ખાસ દિન વિશેષ મૈથિલીશરણ ગુપ્ત
૧૨ ડિસેમ્બર મૈથિલીશરણ ગુપ્ત આધુનિક હિંદી ભાષાના મહત્વપૂર્ણ કવિઓમાં સ્થાન પ્રાપ્ત કરનાર મૈથિલીશરણ ગુપ્તનો જન્મ 03 ઓગસ્ટ,૧૮૮૬ ના રોજ ઉત્તરપ્રદેશના ચીર ગામમાં થયો હતો.