🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
12 એપ્રિલ
♦️૧૯૫૫ – પોલિયોની રસી, જે ડો.જોનાસ સાક દ્વારા શોધાયેલ, તે રસીને સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી.
♦️૧૯૬૧ – યુરિ ગાગારિન, બાહ્ય અવકાશમાં જનાર પ્રથમ માનવ બન્યો.
♦️૧૯૮૧ – અવકાશ યાનનું પ્રથમ પ્રક્ષેપણ : મિશન પર કોલંબિયાનું પ્રક્ષેપણ.
મહત્વની ઘટનાઓ
-
૧૯૫૫ – પોલિયોની રસી, જે ડો.જોનાસ સાક દ્વારા શોધાયેલ, તે રસીને સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી.
-
૧૯૬૧ – યુરિ ગાગારિન (Yuri Gagarin), બાહ્ય અવકાશમાં જનાર પ્રથમ માનવ બન્યો. યાનઃ’વસ્તોક ૧'(Vostok 1).
-
૧૯૮૧ – અવકાશ યાનનું (Space Shuttle) પ્રથમ પ્રક્ષેપણ : મિશન (‘STS-1’) પર કોલંબિયા (Columbia)નું પ્રક્ષેપણ.