🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
12 મે
🔳1459 :- રાઠૌર કુટુંબના રાજપૂત રાવ જોધાએ રાજસ્થાનના બીજા મોટા શહેર જોધપુરની સ્થાપના થઇ.
🔳1666 :- મોગલો વિરુદ્ધ લડાઈ લડનારા મહાન રાજા શિવાજી આગરા પહોંચ્યા.
🔳1923 :- પ્રખ્યાત આર્ટિસ્ટ મીરા મુખરજીનો જન્મ થયો.
🔳1952 :- અમેરિકામાં ભારતના પ્રથમ મહિલા એમ્બેસેડર તરીકે વિજયા લક્ષ્મી પંડિતનું વૉશિંગટોનમાં સ્વાગત.
🔳1965 :- રશિયાનું અંતરિક્ષ યાન લૂના-5 ચંદ્રની ધરતી પર દુર્ઘટનાગ્રસ્ત થયું.
🔳1997 :- રશિયા અને ચેચેન્યા વચ્ચે 400 વર્ષના સંઘર્ષ બાદ શાંતિ કરાર કરવામાં આવ્યા.
🔳2008 :- ચીનમાં વિનાશક ભૂકંપ આવ્યો.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૯૨૬ – ઇટાલિયન બનાવટનું ‘નોર્જ’ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરનાર પ્રથમ હવાઈજહાજ બન્યું.
-
૧૯૬૫ – સોવિયેત અવકાશયાન “લુના ૫” ચંદ્ર પર ટુટી પડ્યું.
-
૨૦૦૨ – અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ફિડેલ કાસ્ટ્રો સાથે પાંચ દિવસની મુલાકાત માટે ક્યુબા પહોંચ્યા હતા, તેઓ કાસ્ટ્રોની ૧૯૫૯ની ક્રાંતિ પછી ટાપુની મુલાકાત લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.