🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 નવેમ્બર
📜13 નવેમ્બર , 1968માં પાકિસ્તાનમાં ઝુલ્ફિકાર અલી ભૂટ્ટોની ધરપકડ કરાઇ હતી.
📜13 નવેમ્બર , 1971માં અમેરિકન અંતરીક્ષ સંસ્થા નાસા દ્વારા મોકલાયેલ યાન મરીનર -9 મંગળની કક્ષામાં પહોંચ્યું હતું.
📜13 નવેમ્બર , 1985માં પૂર્વ કોલંબિયામાં જ્વાળામુખી ફાટતા લગભગ 23,000 લોકોના મોત થયા હતા.
📜13 નવેમ્બર , 2009માં ઝારખંડમાં નિક્સલિયોએ સિટીંગ ધારાસભ્ય રામચંદ્ર સિંહ સહિત સાત લોકોનું અપહરણ કર્યું હતું.
📜13 નવેમ્બર , 1780માં પંજાબના શાસક મહારાજા રણજીત સિંહનો જન્મ થયો હતો.
📜13 નવેમ્બર , 1945માં કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રિયરંજન દાસ મુનશીનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૯૯૫ – મોઝામ્બિક પૂર્વ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યા વિના રાષ્ટ્રકૂળ પરિષદ (કોમનવેલ્થ ઓફ નેશન્સ)માં જોડાનાર પ્રથમ રાજ્ય બન્યું.
-
૨૦૧૩ – હવાઈએ સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવ્યા.