🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 ડીસેમ્બર
📜13 ડિસેમ્બર , 1916માં ઓસ્ટ્રિયાના ટાયરોલમાં હિમખ્ખલનથી 24 કલાકમાં 10000 ઓઢિાઇ અને ઇતાલવી સૈનિકોના મોત થયા હતા.
📜13 ડિસેમ્બર 1955માં ભારત અને સોવિયત યૂનિયને પંચશીલ પ્રકાશનનો સ્વીકાર કર્યો હતો.
📜13 ડિસેમ્બર , 1998માં કોલકાતાના વડા બિજાર પુસ્તકાલય દ્વારા 1998માં મહાત્મા રામચંદ્ર વીરને ભાઈ હનુમાન પ્રસાદ પોદ્ધાર રાષ્ટ્ર સેવા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં.
📜13 ડિસેમ્બર , 2001માં દેશની રાજધાની દિલ્હીમાં સંસદ ભવનમાં આતંકવાદી હુમલો થયો હતો.
📜13 ડિરોબર , 2008માં જમ્મુ અને કાશમીરના પાંચમા તબક્કા માટે 11 વિધાનસભા મત વિસ્તારોમાં 57 % મતદાન થયું હતું.
📜13 ડિસેમ્બર , 1986માં હિન્દી ફિલ્મની પ્રસિદ્ધ અભિનેત્રી સ્મિતા પાટીલનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૬૪૨ – અબેલ તાસ્માન ન્યૂઝીલેન્ડ પહોંચનાર પ્રથમ જ્ઞાત યુરોપિયન સંશોધક બન્યો.
-
૧૯૪૯ – ઈઝરાયલની ધારાસભાએ ઇઝરાયલની રાજધાનીને તેલ અવીવથી જેરુસલેમ ખસેડવા માટે મત આપ્યો.
-
૧૯૬૨ – નાસાએ રિલે–૧ પ્રક્ષેપણ કર્યું, જે ભ્રમણકક્ષામાં પ્રથમ સક્રિય પુનરાવર્તિત સંચાર ઉપગ્રહ છે.
-
૧૯૭૪ – માલ્ટા પ્રજાસત્તાક બન્યું.
-
૨૦૦૧ – ભારતીય સંસદ ભવન પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આતંકવાદીઓ સહિત ૧૨ લોકો માર્યા ગયા