🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 જૂન
♦️1889 :- ગણેશ દામોદર સવારકારનો જન્મ થયો.
♦️1889 :- મેનેજમેન્ટમાં પ્રખ્યાત સાલારજંગનો જન્મ થયો.
♦️1905 :- ક્રિકેટર શ્રી દુલીપસિંહજીનો જન્મ થયો.
♦️1932 :- નિર્મલચંદ્ર સેનનું અવસાન થયું.
♦️1940 :- જલિયાંવાલા બાગમાં હત્યાકાંડ કરનાર જનરલ ડાયરની લંડનમાં જઇ હત્યા કરનાર ઉધમસિંહ ઉપર ગુનો લાગુ પાડવામાં આવ્યો.
♦️1943 :- સુભાસચંદ્ર બોઝે સબમરીન મારફતે જર્મની થી ટોક્યો જવા નીકળ્યા.