🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 13 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
☄️☄️આતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ☄️☄️
🔳૩૧૧૪ ઇ.પૂ. – મય પંચાંગની શરૂઆત થઇ.
🔳૧૯૫૪ – રેડિયો પાકિસ્તાને પ્રથમ વખત પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પ્રસારીત કર્યું.
🔺🔺આજના દિવસના જન્મ 🔺🔺
🌷૧૯૬૩ – શ્રીદેવી, ભારતીય અભિનેત્રી
🔺🔺 આજના દિવસના અવસાન 🔺🔺
🌺1936 -આજના દિવસે મેડમ ભીખાઈજી કામનુ અવસન થયું
🌺૨૦૦૦ – નાઝિયા હસન, પાકિસ્તાની પોપગાયિકા, “આપ જૈસા કોઇ…” થી પ્રખ્યાત.
🌺૨૦૧૬ – સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામીનું નિધન