🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
14 નવેમ્બર
📜૧૬૮૧: ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના અલગ રિયાસત બનવાની જાહેરાત કરી.
📜૧૮૮૮: ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુનો જન્મ થયો. તેમના જન્મદિવસની ઉજવણી પર બાળ દિવસ ઉજવાય છે.
📜૧૯૭૩: બ્રિટનના રાજકુરી એન ને મહાસાગરથી લગ્ન કર્યાં. આની પહેલા રાજઘાનામાં એવું થયું નહોતું.
📜૨૦૦૨: ચીનના રાષ્ટ્રપતિ જિયાંગ જીમીનએ પોતાના પદથી રાજીનામું આપ્યું
📜૨૦૦૬: ભારત અને પાકિસ્તાનના વિદેશી સચિવોએ નવી દિલ્હીમાં એન્ટિ-ટેરેરિઝમ મેકકેનિમ બનાવવાની સંમતિ જતાઇ.
મહત્વની ઘટનાઓ
-
૧૯૧૩ – રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું.
આજનો ખાસ દિન વિશેષ બાળદિન
૧૪ નવેમ્બર |બાળદિન વિશ્વના સહુ ભૂલકાઓને બાળદિન મુબારક
ભારતમાં ૧૪ મી નવેમ્બર ‘બાળદિન” તરીકે ઉજવાય છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નન્હેનો જન્મ દિવસ 14 નવેમ્બર 1889માં અલ્લાહબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરુ ઇંગ્લેન્ડમાં ભણીને બેરિસ્ટર થયાં હતા. આપણા દેશને સ્વતંત્ર કરવા તેઓ ઘણીવાર જેલમાં પણ ગયા હતા. કહેવાય છે કે એમને બાળકો ખૂબ પસંદ હતા અને જવાહરલાલ નહેરૂને બાળકો પ્રેમથી નહેચાયા કહેતા. નહેરુયાયાની યાદમાં એમના જન્મદિવસને “બાળદિન” તરીકે ઊજવવામાં આવે છે.
આપણો ઇતિહાસ આજના દિવસે આ સ્વપ્નદૃષ્ટા અને શાંતિદૂત આપણા પ્રથમે વફાપ્રધાનને યાદ કરે છે, વૈલિક રીતે બાળદિન ઊજવવાની શરૂઆત ઓક્ટોબર-૧૯૫૪થી થઈ હતી અને આજે પણ વૈશ્વિક રીતે ૨૦ નવેમ્બરના દિવસે બાળદિન ઊજવાય છે. નહેચાયાને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમતું. નહેરૂ થાયાના જીવનનો ધ્યેય ઝડપી આર્થિક વિકાસ સાધવો અને એ દ્વારા સામાજિક ન્યાય પ્રાપ્ત કરવો’ એ હતો,