🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
14 ડીસેમ્બર
📜14 ડિસેમ્બર , 1921માં એની બેસન્ટને બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયના ડૉક્ટર ઑફા ‘ લેટર્સની ઉપાધી આપવામાં આવી હતી.
📜14 ડિસેમ્બર , 1946માં ડૉ.રાજેન્દ્ર પ્રસાદા ભારતની સંવિધાન સભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
📜14 ડિસેમ્બર , 1998માં 23માં કાહિરા આંતરરાષ્ટ્રિય ફિલ્મ સમારોહમાં તમિલ ફિલ્મા ટેરરિસ્ટમાં સર્વશ્રેષ્ઠ ભૂમિકા માટે આયશા ધારકરને યૂરીનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર અપાયો હતો.
📜14 ડિસેમ્બર , 2007માં ઉત્તર અને દક્ષીણ કોરિયા વચ્ચે 50 વર્ષ બાદ રેલ સેવા ફરી શરૂ થઇ હતી.
📜14 ડિસેમ્બર , 1976માં દેશના મહાના ફૂટબોલર બોઇચૂંગ ભૂટિયાનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૫૫૭ – કોન્સ્ટેન્ટીનોપલ શહેરને ધરતીકંપથી ભારે નુકસાન થયું.
-
૧૭૫૧ – થેરેશિયન લશ્કરી અકાદમીની વિશ્વની પ્રથમ લશ્કરી અકાદમી તરીકે રચના થઈ.
-
૧૭૮૨ – મોન્ટગોલ્ફિયર બંધુઓએ ફ્રાન્સમાં માનવરહિત ગરમ હવાના ફુગ્ગાને ઉડાડવા માટેનું પ્રથમ પરીક્ષણ કર્યું; તેમણે લગભગ ૨ કિમી (૧.૧ માઈલ) અંતર કાપ્યું.
-
૧૮૧૯ – અલાબામા યુ.એસ.નું ૨૨મું રાજ્ય બન્યું.
-
૧૯૦૨ – ધ કોમર્શિયલ પેસિફીક કેબલ કંપનીએ સાન ફ્રાન્સિસ્કોથી હોનોલુલુ વચ્ચે,પ્રથમ પ્રશાંત ટેલિગ્રાફ તાર કેબલ પાથર્યો.
-
૧૯૦૩ – રાઈટ બંધુઓએ ઉત્તર કેરોલિનાના કિટ્ટી હૉક ખાતે પોતાના વિમાન ‘રાઈટ ફ્લાયર’ના ઉડ્યનનો પ્રથમ પ્રયાસ કર્યો.
-
૧૯૧૧ – રોઆલ્ડ આમુંડસન, પોતાના સહીત પાંચ લોકોની ટુકડી સાથે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ માનવી બન્યા.
-
૧૯૩૯ – શીત યુદ્ધ: સોવિયેત યુનિયનને ફિનલેન્ડ પર આક્રમણ કરવા બદલ લીગ ઓફ નેશન્સમાંથી હાંકી કાઢવામાં આવ્યું.
-
૧૯૪૦ – પ્લુટોનિયમ (ખાસ કરીને Pu-૨૩૮) સૌ પ્રથમ બર્કલે, કેલિફોર્નિયા ખાતે અલગ પાડવામાં આવ્યું.
-
૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ પોતાનું વડુંમથક ન્યૂ યૉર્ક ખાતે સ્થાપવા વિશે મતદાન કર્યું.
-
૧૯૪૮ – થોમસ ટી. ગોલ્ડસ્મિથ જુનિયર અને એસ્ટલ રે માનને તેમના કેથોડ-રે ટ્યુબ મનોરંજન સાધન (એમ્યુઝમેન્ટ ડિવાઇસ) માટે પેટન્ટ અધિકાર આપવામાં આવ્યા. તે સૌથી પહેલી જ્ઞાત સહભાગી યાંત્રિક રમત (ઇન્ટરેક્ટિવ ઇલેક્ટ્રોનિક ગેમ) છે.
-
૧૯૫૫ – આલ્બેનિયા, ઑસ્ટ્રિયા, બલ્ગેરિયા, કમ્બોડીયા, સિલોન, ફીનલેંડ, હંગેરી, આયરલેંડ, ઈટલી, જોર્ડન, લાઓસ, લિબિયા, નેપાળ, પોર્ટુગલ, રોમાનિયા અને સ્પેન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ૧૦૯ મારફતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જોડાયા.
-
૧૯૫૮ – ત્રીજું સોવિયેત એન્ટાર્કટિક અભિયાન દુર્ગમ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ અભિયાન બન્યું.
આજનો ખાસ દિન વિશેષ રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ
૧૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ પથ્વી પરના તમામ સજીવો અને માનવીની આર્થિક પ્રગતિ માટે ઊર્જા અને પાણી અત્યંત આવશ્યક ચીજો છે. બંને એકબીજા સાથે જોડાયેલ કડી છે આજનો માણસ ચાલતો નથી, દોડતો નથી, પણ ઉડે છે. માણસની જરૂરિયાતો વધી અને એ જરૂરિયાતો પૂર્ણ કરવા સાધનો પણ વધ્યા છે. સુખ સમૃધ્ધિનો સાધનો વધ્યો સાથોસાથ એ સાધનો માટે ઊર્જા પણ અનિવાર્ય છે. વિકા આજે ઉજની તંગીને કારણે ઊofબયતનું મહત્વ સમજવા માંડ્યું છે. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ઊર્જા બચત દિવસની ઉજવણી ૧૪ ડિસેમ્બરના ર રોજ કરવામાં આવે છે.
ભારતમાં ઊર્જા સંરક્ષણ અધિનિયમ વર્ષ ૨૦૦૧ માં ઊર્જા સંરક્ષણ બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે, ભારતમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણના દિવસે લોકોને ઊર્જાનું મહત્વની સાથે બર્થત અને જલનો બયત માધ્યમથી સંરક્ષણ માટે જાગૃત કરવાનું છે. ઊર્જા સંરક્ષણનો સાચો અર્થ ઊજનો બિનજરૂરી ઉપથૌગ ઓછો કરીને જજની બચત કરવાનો છે. કુશળતાથી ઉજનો કરવામાં આવેલ ઉપયોગ ભવિષ્યના ઉપયોગ માટે Gીજાં બે ચાવવી અનિવાર્ય છે, કોઈપણ ઊર્જાની બચત તેની ગંભીરતાથી ધ્યાન રાખવાથી થઈ શકે છે.
દનિક ઉપયોગ કરતાં વિદાત સાધનો જેવાં કે પંખી, ટ્યુબલાઇટ બલ્બ હીટર વગેરે ઉપકરણોને બિનજરૂરી ચાલતા બંધ કરી બચત કરી શકાય. ઊર્જા બચત માટે ટ્યુબલાઈટની જગ્યાએ સીએફએલ (૧૫ w). ક્લોરૌસેંટ બલ્બ, મોલર બેટરી,કાઈ લાઇટ વેરો રેનો ઉપગ કરી ઊર્જા બચાવી શકાય છે. ઊર્જા સંરક્ષણ અભિયાનની ઉજવણી વિશેષ રીતે કરવા માટે સરકાર દ્વારા અને અન્ય સંસ્થાઓ દ્વારા ઊર્જા સંરક્ષણ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે. અનેક જગ્યાએ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા ઊર્જા સંરક્ષણ દિવસે જાવરાજ્ય ક્ષેત્રીય કે રાષ્ટ્રીય સ્તરે વિભિન્ન ચિત્રકળા સ્પર્ધાનું આયોજન કરવામાં છે.