🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
14 એપ્રિલ
♦️૧૬૯૯ –ખાલસા પંથનો જન્મ, (શીખ ધર્મમાં ભાઈચારો), નાનકશાહી પંચાંગ પ્રમાણે
♦️૧૮૨૮ – ‘નોહ વેબસ્ટરે’ પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્ક(કોપીરાઇટ) નોંધાવ્યા. (જે હજુ “વેબસ્ટરર્સ ડિક્શનરી” થી પ્રખ્યાત છે.)
♦️૧૮૬૫ – અમેરિકાનાં પ્રમુખ ‘અબ્રાહમ લિંકન’ની,ફોર્ડ થિએટરમાં,’જોહન વિલ્ક્સ બૂથ’ દ્વારા ગોળી મારી હત્યા કરાઇ.
♦️૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ ‘ટાઇટેનિક’,ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્રે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતામાં ડુબ્યું,જેમાં ૧,૫૧૭ લોકોની જાનહાની થઇ.
♦️૧૯૪૪ – મુંબઇ વિસ્ફોટ મુંબઇનાં બંદરમાં ભયાનક વિસ્ફોટને કારણે ૩૦૦ લોકો માર્યા ગયા અને લગભગ ૨ કરોડ પાઉન્ડનું આર્થિક નુકશાન થયું.
♦️૧૯૫૬ – શિકાગો,અમેરિકામાં, પ્રથમ ‘વિડિયોટેપ’નું નિદર્શન કરાયું.
♦️૨૦૦૩ – માનવ રંગસુત્રિય પરિયોજના પૂર્ણ કરાઇ.જેમાં ૯૯% માનવ રંગસુત્રો ને, ૯૯.૯૯% ચોક્કસતા સાથે ચોક્કસ ક્રમાંકમાં ઓળખી કાઢવામાં આવ્યા.
મહત્વની ઘટનાઓ
-
૧૬૯૯ – ખાલસા (Khalsa): ખાલસા પંથનો જન્મ, (શીખ ધર્મમાં ભાઈચારો), નાનકશાહી પંચાંગ પ્રમાણે (Nanakshahi calendar).
-
૧૮૨૮ – ‘નોહ વેબસ્ટરે’ પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્ક(કોપીરાઇટ) નોંધાવ્યા. (જે હજુ “વેબસ્ટરર્સ ડિક્શનરી” થી પ્રખ્યાત છે.)
-
૧૮૬૦ – પ્રથમ ‘પોની એક્સપ્રેસ’ (Pony Express) સવાર ‘સેક્રેમેન્ટો’,’કેલિફોર્નિયા’ પહોંચ્યો.(અમેરિકાની આ શરૂઆતી ટપાલ સેવા હતી જેમાં ટટ્ટુ,નાનો અશ્વ,સવાર દ્વ્રારા પત્રો મોકલાતા).
-
૧૮૬૫ – અમેરિકાનાં પ્રમુખ ‘અબ્રાહમ લિંકન’ની,ફોર્ડ થિએટરમાં,’જોહન વિલ્ક્સ બૂથ’ દ્વારા ગોળી મારી હત્યા કરાઇ.
-
૧૮૯૪ – થોમસ આલ્વા એડિસને ‘કાઇનેટોસ્કોપ’ (kinetoscope)નું નિદર્શન કર્યું, જેમાં એક નાનાં કાણા મારફત ચિત્રોની હારમાળા પ્રદર્શિત કરી હલનચલનનો આભાસ ઉત્પન કરાતો હતો.આ સાધન ચલચિત્રનું પુર્વજ ગણાયું.
-
૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ ‘ટાઇટેનિક’,ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્રે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતામાં ડુબ્યું,જેમાં ૧,૫૧૭ લોકોની જાનહાની થઇ.
-
૧૯૪૪ – મુંબઇ વિસ્ફોટ (૧૯૪૪) (Bombay Explosion (1944)): મુંબઇનાં બંદરમાં ભયાનક વિસ્ફોટને કારણે ૩૦૦ લોકો માર્યા ગયા અને લગભગ ૨ કરોડ પાઉન્ડ (હાલના આશરે ૧.૫ અબજ રૂપિયા)નું આર્થિક નુકશાન થયું.
-
૧૯૫૬ – શિકાગો,અમેરિકામાં, પ્રથમ ‘વિડિયોટેપ’નું નિદર્શન કરાયું.
-
૧૯૮૬ – બાંગ્લાદેશનાં ગોપાલગંજ જિલ્લામાં ૧ કિ.ગ્રા. વજનના કરા (hailstone) પડ્યા,જેનાથી ૯૨ લોકોનાં મૃત્યુ થયા. આ અત્યાર સુધીમાં નોંધાયેલ સૌથી મોટા કરા છે.
-
૨૦૦૩ – માનવ રંગસુત્રિય પરિયોજના (Human Genome Project) પૂર્ણ કરાઇ.જેમાં ૯૯% માનવ રંગસુત્રો (genome)ને, ૯૯.૯૯% ચોક્કસતા સાથે ચોક્કસ ક્રમાંકમાં ઓળખી કાઢવામાં આવ્યા.
આજનો દિન વિશેષ ડૉ. ભીમરાવ આંબેડકર
૧૪ એપ્રિલ
ડૉ. ભીમરાવ આંબેડકર
કાયદાશાસ્ત્રી, રાજનેતા, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ,૧૮૯૧ ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. એક ગરીબ પરિવારમાં જન્મેલા આંબેડકરે ભારતની વર્ણવ્યવસ્થાના નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. એલિફીન્સટન કૉલેજમાં ઈ.સ.૧૯૧૨ માં સ્નાતક પૂર્ણ કર્યું. તેમણે ભારતમાં બૌદ્ધ પુનજાગરણ આંદોલનની શરૂઅ કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.ડૉ.આંબેડકર જીવન સંઘર્ષનું પ્રતિક છે. તે અનન્ય જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધું. તેમના નેતા હતા જેમણે પોતાનું આખુ તેત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા.
ઈમાનદારી, સત્યતા, દ્રઢતા, નિયમિતતાના દર્શન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવના મેઘાવી વિદ્યાર્થીના નાતે ષ્યવૃત્તિ આપીને ઈ.સ.૧૯૧૩ માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલી અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર,માનવવિજ્ઞાનનો . અભ્યાસ ભીમરાવે કર્યો. ભીમરાવ આંબેડકર સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા. તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો પાલવની છાયા બની ગયા. ભીમરાવે કહ્યું કે વર્ગહીન સમાજ
વાદળની જેમ ભીમને માટે રચતા પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે.