🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
15 નવેમ્બર
📜15 નવેમ્બર , 1949માં મહાત્મા ગાંધીની હત્યાના આરોપી નાથૂરામ ગોડસે અને નારાયણ દત્તાત્રેય આપ્ટેને ફાંસી અપાઇ હતી.
📜15 નવેમ્બર , 1961માં સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ હથિયારો પર રોક લગાવી હતી.
📜15 નવેમ્બર , 1989માં વકાર યુનુસ અને સચિન તેંડુલકરે પાકિસ્તાનના કરાચીમાં ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી.
📜15 નવેમ્બર , 2003માં તુર્કિના ઇસ્તંબુલ શહેરમાં યહૂદી પ્રાર્થના સ્થળ નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં 16 લોકોના મોત અને 150 ‘ લોકો ઘાયલ થયા હતા.
📜15 નવેમ્બર , 1875માં ભારતના પ્રસિદ્ધ સ્વતંત્ર સંગ્રામ સેનાની અને આદિવાસી નેતા બિરસા મુંડાનો જન્મ થયો હતો.
📜15 નવેમ્બર , 1982માં સામાજીક કાર્યકર્તા વિનોબા ભાવેનો નિધન થયું હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૯૩૩ – થાઇલેન્ડમાં પ્રથમ ચૂંટણી યોજાઈ.
-
૧૯૮૯ – સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ.
-
૨૦૦૦ – ઝારખંડ સત્તાવાર રીતે ભારતનું ૨૮મું રાજ્ય બન્યું, તે દક્ષિણ બિહારના અઢાર જિલ્લાઓમાંથી રચાયું છે.
-
૨૦૦૬ – અલ ઝઝીરા (અંગ્રેજી) સમાચાર ચેનલની વિશ્વભરમાં શરૂઆત થઈ.