15 – 8 – 2022 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 15 ઓગષ્ટ ||| ઇતિહાસમાં આજનો દિવસ ||| ☄️☄️આજે ભારત: સ્વતંત્રતા દિન☄️☄️ 🔳૧૫૧૯ – પનામા, પનામા શહેરનો પાયો નંખાયો. 🔳૧૯૧૪ – પનામા નહેર આવાગમન માટે ખુલ્લી મુકાઇ, ‘એન્કોન’ નામક પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું. 🔳૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: જાપાન પરનો વિજયદિન – જાપાને શરણાગતી સ્વિકારી. 🔳૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: કોરિયા મૂક્તિ દિવસ. 🔳૧૯૪૭ – ભારત રાષ્ટ્રકુળનાં દેશો સમેત,યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું. 🔳૧૯૪૭ – પાકિસ્તાનનાં સ્થાપક, મહમદ અલી ઝીણા, કરાંચીમાં, પાકિસ્તાનનાં પ્રથમ ‘ગવર્નર જનરલ’ પદે આરૂઢ થયા. 🔳૧૯૫૦ – ભારતનાં આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લાની રચના કરાઇ. 🔳૧૯૭૫ – બાંગ્લાદેશમાં સેનાએ બળવો કર્યો, શેખ મુજીબુર રહેમાન અને તેમનાં કુટુંબની હત્યા કરાઇ, એકમાત્ર તેમનાં પુત્રી “હસીના વાજિદ” બચી ગયા. 🔺🔺 આજના દિવસના જન્મ 🔺🔺 🌷૧૮૭૨ – શ્રી અરવિંદ (શ્રી ઔરબિન્દો) ➖ભારતીય લેખક અને તત્વચિંતક 🌷૧૯૭૫ – વિજય ભારદ્વાજ ➖ભારતીય ક્રિકેટર 🔺🔺 આજના દિવસના અવસાન 🔺🔺 🌺૧૯૪૨ – મહાદેવભાઈ દેસાઈ ➖મહાત્મા ગાંધીના અંગત મદદનીશ. 🌺૨૦૦૪ – અમરસિંહ ચૌધરી ➖ભારતીય રાજકારણી, ગુજરાતના ભુ.પૂ.મુખ્યમંત્રી