🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 15 સપ્ટેમ્બર
📜૧૮૩૫ – બિગલ જહાજ, ચાર્લસ ડાર્વિનને લઇ, ગાલાપાગોસ ટાપુઓ પર પહોંચ્યું.
📜૧૮૮૩ – મુંબઇ,ભારતમાં, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની શ્થાપના થઇ.
📜૧૯૩૫ – નાઝી જર્મનીએ નવો સ્વસ્તિક શાથેનો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
-
૧૮૩૫ – બિગલ જહાજ, ચાર્લસ ડાર્વિનને લઇ ગાલાપાગોસ ટાપુઓ પર પહોંચ્યું.
-
૧૮૮૩ – મુંબઇ, ભારતમાં, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના થઇ.
-
૧૯૩૫ – નાઝી જર્મનીએ નવો સ્વસ્તિક સાથેનો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
-
૧૯૪૮ – ભારતીય સેનાએ ઓપરેશન પોલોના ભાગરૂપે જલ્ના, લાતુર, મોમિનાબાદ, સુર્યાપેટ અને નરકટપલ્લી શહેરો પર કબજો કર્યો.
-
૧૯૫૨ – સંયુક્ત રાષ્ટ્રએ ઇરિટ્રિયાની ઇથોપિયાને સોંપણી કરી.
-
૧૯૫૯ – ભારતની રાષ્ટ્રીય પ્રસારણ સેવા દૂરદર્શનનું દિલ્હીમાં પ્રથમ વખત લોકાર્પણ કરવામાં આવ્યું.
-
૧૯૫૯ – નિકિતા ખ્રુશ્ચેવ અમેરિકાની મુલાકાત લેનાર પ્રથમ સોવિયેત નેતા બન્યા.
-
૧૯૭૧ – અલાસ્કામાં આગામી કેન્નિકિન પરમાણુ શસ્ત્ર પરીક્ષણના વિરોધમાં પ્રથમ ગ્રીનપીસ જહાજ વેનકુવરથી રવાના થયું.
-
૨૦૦૦ – સત્તાવાર રીતે XXVII ઓલિમ્પિયાડની રમતો તરીકે ઓળખાતા ગ્રીષ્મ ઓલિમ્પિક્સની ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ખાતે શરૂઆત થઈ.
-
૨૦૦૮ – લેહમેન બંધુઓએ નાદારી જાહેર કરી, અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી નાદારી નોંધાઈ.
-
૨૦૨૦ – બહેરીન-ઇઝરાયલ સામાન્યીકરણ સમજૂતી પર વોશિંગ્ટન, ડી.સી. ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ સંધિથી ઈઝરાયલ અને બે આરબ રાષ્ટ્રો, સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન વચ્ચેના સંબંધોને સામાન્ય બન્યા.
-
1935: જર્મનીએ દેશના યહૂદીઓની નાગરિકતા રદ કરી.
-
1916: પ્રથમ વિશ્વયુદ્ધ – ટાંકીનો પ્રથમ ઉપયોગ.
-
1835: ચાર્લ્સ ડાર્વિન વહાણ દ્વારા ગાલાપાગોસ ટાપુઓ પર પહોંચ્યા.
-
1821: કોસ્ટા રિકા, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, નિકારાગુઆ અને અલ સાલ્વાડોરનો સ્વતંત્રતા દિવસ.
-
1812: નેપોલિયન બોનાપાર્ટની આગેવાનીમાં ફ્રેન્ચ સૈનિકોએ મોસ્કોમાં ક્રેમલિન પર હુમલો કર્યો.