🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 ઓક્ટોબર
📜16 ઓક્ટોબર , 1905માં લોર્ડ કર્ઝન દ્વારા બંગાળનું પ્રથમ વિભાજન કરાયું હતું.
📜16 ઓક્ટોબર , 1942માં બંગાળમાં આવેલ ચક્રવાતથી 40 , 000 લોકોના મોત થયા હતા.
📜16 ઓકટોબર , 1988ali હરગોવિંદ ખુરાનાને ચિકિત્સા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
📜16 ઓકટોબર , 2012માં સુર્યમંડળની બહારની એક નવા ગ્રહ અલ્ફા સેચુરી બીબીની શોધ કરાઇ.
📜16 ઓકટોબર , 1948માં ઓડિશાના 14માં મુખ્યમંત્રી નવીન પટનાયકનો જન્મ થયો હતો.
📜16 ઓક્ટોબર , 1938 માં ગુજરાતના પ્રમુખ સાર્વજનિક કાર્યકર્તા પ્રભાશંકર પાટનીનું નિધન થયું.
મહત્વની ઘટનાઓ
-
1905 – લોર્ડ કર્ઝન દ્વારા બંગાળનું પ્રથમ વિભાજન.
-
1939 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ બ્રિટિશ પ્રદેશ પર પહેલો હુમલો કર્યો.
-
1951 – પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી.
-
1959 – મહિલા શિક્ષણ માટે રાષ્ટ્રીય પરિષદની સ્થાપના.
-
1964 – ચીને તેનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ કર્યો.
-
2005 – G20 દેશો વિશ્વ બેંક અને IMFમાં સુધારા કરવા સંમત થયા.
-
2012 – આલ્ફા-સેન્ચુરી બીબી, સૂર્યમંડળની બહાર એક નવો ગ્રહ શોધાયો.