🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 નવેમ્બર
📜16 નવેમ્બર , 1908માં જનરલ મોટર્સ નિગમની સ્થાપના કરવામાં આવી હતી.
📜16 નવેમ્બર , 1965માં પહેલી વખત વોલ્ટ ડિઝની વર્લ્ડ અંગે સાર્વજનિક ઘોષણા કરવામાં આવી.
📜16 નવેમ્બર 1995ના રાજ ભારતીય મૂળના વાસુદેવ પાંડે ત્રિનિદાદને ટોબેગોના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા.
📜16 નવેમ્બર , 2013માં વોશિંગ્ટનમાં એક બિંદુકધારીએ નૈસેનાના એક શિબિરમાં 12 લોકોની ગોળી મારી હત્યા કરી હતી.
📜16 નવેમ્બર , 1930માં ભારતના પ્રસિદ્ધ લાંબા અંતરના તરણવીર મિહિર સેનનો જન્મ થયો હતો.
📜16 નવેમ્બર , 1915માં પ્રસિદ્ધ ભારતીય ક્રાંતિકારી કરતારસિંહ સરાભાનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૪૫ – યુનેસ્કોની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૮૮ – એક દાયકાથી વધુ સમય બાદ યોજાયેલી પ્રથમ જાહેર ચૂંટણીમાં પાકિસ્તાનમાં મતદારોએ લોકપ્રિય ઉમેદવાર બેનઝીર ભુટ્ટોને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટ્યા.
-
૧૯૯૭ – લગભગ ૧૮ વર્ષની કેદ પછી, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ તબીબી કારણોસર લોકશાહી તરફી, અસંતુષ્ટ વેઇ જિંગશેંગને જેલમાંથી મુક્ત કર્યા.