🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 ડીસેમ્બર
📜16 ડિસેમ્બર , 1920માં ચીનમાં આવેલા ભૂકંપમાં 1 લાખથી વધુ લોકોના મોત નીપજ્યા હતા.આ ભૂકંપ ચીનના ફાન્સ પ્રાંતમાં આવ્યો હતો.
📜16 ડિરોમ્બર , 1945માં જાપાનના બે વખત પ્રધાનમંત્રી રહેલા કૃમિમારો કનોએએ ‘ યુદ્ધ અપરાધોનો સમાનો કરવાની જગ્યાએ આત્મહત્યા કરી લીધી હતી.
📜16 ડિસેમ્બર , 1985માં તમિલનાડુના કલપક્કમમાં પહેલા ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરની સ્થાપના કરાઇ હતી.
📜16 ડિસેમ્બર , 2004માં દૂરદર્શનની ફ્રિ ટુ એર ડીટીએચ સેવા ડીડી ડાયરેકટ નો ‘ શુભારંભ વડાપ્રધાન દ્વારા કરાયો હતો.
📜16 ડિસેમ્બર , 2014માં પાકિસ્તાનના પેશાવરની એક શાળામાં તહરિક – એ તાલિબાન હુમલામાં 145 લોકોના મોત થયા જેમાં મોટાભાગે શાળાના બાળકો હતા.
મહત્વની ઘટનાઓ
-
૧૪૯૭ – વાસ્કો દ ગામાએ ગ્રેટ ફિશ નદી પસાર કરી. અગાઉ બાર્થોલ્યુમ ડાયસ અહીંથી પોર્ટુગલ પાછા ફર્યા હતા.
-
૧૭૭૭ – વર્જિનિયા પરિસંઘ અનુચ્છેદને બહાલી આપનાર પ્રથમ રાજ્ય બન્યું.
-
૧૭૮૨ – બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની: મોહરમ બળવો: હાડા અને માડા મિયાહે સિલ્હટ શાહી ઇદગાહમાં રોબર્ટ લિન્ડસે અને તેમની ટુકડીઓ સામે ઉપખંડમાં પ્રથમ બ્રિટિશ વિરોધી બળવાનું નેતૃત્વ કર્યું.
-
૧૮૮૦ – બોઅર દક્ષિણ આફ્રિકન પ્રજાસત્તાક અને બ્રિટિશ સામ્રાજ્ય વચ્ચે પ્રથમ બોઅર યુદ્ધ લડાયું.
-
૧૯૦૩ – મુંબઈમાં તાજમહેલ પેલેસ હોટલ ખુલ્લી મૂકાઈ.
-
૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ અને ૧૯૭૧નું ભારત-પાકિસ્તાની યુદ્ધ : પાકિસ્તાન સૈન્યના આત્મસમર્પણથી બંને સંઘર્ષોનો અંત આવ્યો. આ દિવસ બાંગ્લાદેશ અને ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
-
૧૯૭૧ – યુનાઇટેડ કિંગડમે બહેરીનની સ્વતંત્રતાને માન્યતા આપી.
-
૧૯૯૧ – કઝાકિસ્તાન સોવિયેત યુનિયનથી સ્વતંત્રત થયું.