🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 ફેબ્રુઆરી
♦️♦️16 ફેબ્રુઆરી, 1982ના રોજ જવાહરલાલ નેહરુ ઇન્ટરનેશનલ ગોલ્ડ કપ ફુટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કલકત્તામાં કરવામાં આવ્યું હતું.
♦️♦️16 ફેબ્રુઆરી, 2008માં મધ્યપ્રદેશ શાસના દ્વારા પ્લેબેક સિંગર નિતિન મુકેશને લતા મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
♦️♦️16 ફેબ્રુઆરી, 2008માં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે રાજ્યમાં ‘મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના’ ની શરૂઆત કરી.
♦️♦️16 ફેબ્રુઆરી, 2009માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વર્ષ 2009-10 નુંવચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
♦️♦️16 ફેબ્રુઆરી, 1745માં મરાઠા સામ્રાજ્યના ચોથા પેશવા થોરલે માધવરાયનો જન્મ થયો
♦️♦️16 ફેબ્રુઆરી, 1944માં હિન્દી સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેનું અવસાન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૯૬ – સિલોન (હાલનું શ્રીલંકા)ના કોલંબો પર બ્રિટિશરોએ કબજો જમાવ્યો.
-
૧૯૩૭ – વોલેસ એચ. કેરોથર્સને નાયલોન માટે યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
-
૨૦૦૫ – રશિયા દ્વારા બહાલી અપાયા બાદ ક્યોટો પ્રોટોકોલ અમલમાં આવ્યો