🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 એપ્રિલ
♦️૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇ થી થાણે સુધી શરૂ કરાઇ.
♦️૧૯૧૨ – ‘હેરિએટ ક્વિમ્બી હવાઇ જહાજ દ્વારા ઉડીને ‘ઇંગ્લિશ ખાડી’ પસાર કરનાર પ્રથમ મહિલા બની.
♦️૧૯૧૯ – જલિયાવાલા બાગ હત્યાકાંડનાં વિરોધમાં,ગાંધીજીએ “પ્રાર્થના અને અનશન” દિવસ મનાવ્યો.
♦️૧૯૭૨ – ‘એપોલો ૧૬’ અવકાશયાનનું,’કેપ કાનવેરલ’,ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલવે સેવાની શરૂઆત, જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.
-
૧૯૧૨ – ‘હેરિએટ ક્વિમ્બી'(Harriet Quimby),હવાઇ જહાજ દ્વારા ઉડીને ‘ઇંગ્લિશ ખાડી’ પસાર કરનાર પ્રથમ મહિલા બની.
-
૧૯૧૯ – જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં ગાંધીજીએ “પ્રાર્થના અને અનશન” દિવસ મનાવ્યો.
-
૧૯૭૨ – ‘એપોલો ૧૬’ અવકાશયાનનું,’કેપ કાનવેરલ’,ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.