🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 મે
♦️1945 :- આધુનિક ઓરિયા ભાષાના લેખક ગોપાલચંદ્રનું અવસાન.
♦️1975 :- સિક્કિમ રાજ્યની સ્થાપના થઇ.
♦️1975 :- ગંગટોક હાઈકોર્ટની સ્થાપના થઇ.
♦️1994 :- ફિલ્મ ડાયરેક્ટર પાની મજુમદારનું અવસાન થયું.
♦️1995 :- ભારત સરકારે TADA એક્ટની મુદત વધારી.
♦️1996 :- અટલ બિહારી વાજપાઇ ભારતના 10માં 13 દિવસના વડાપ્રધાન બન્યા. 16 મે 1996 થી 28 મે 1996
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૯૨૯ – હોલિવૂડમાં પ્રથમ એકેડેમી એવોર્ડ સમારંભ યોજાયો.
-
૧૯૭૫ – પહાડી રાજ્ય સિક્કિમ, ભારે જનમત તરફેણમાં આવતા, ભારતના રાજ્યનો દરજ્જો પામ્યું.
-
૧૯૯૧ – યુનાઇટેડ કિંગડમના રાણી એલિઝાબેથ દ્વિતીયએ યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. તે યુ.એસ. કોંગ્રેસને સંબોધન કરનારા પ્રથમ બ્રિટિશ સામ્રાજ્ઞી (રાજવી પરીવારના સભ્ય) બન્યા.