🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 16 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜1848 : રાજકીય આગેવાન રમેશ ચંદ્ર દત્તનો જન્મ થયો.
📜1909 – ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાને વિલિયમ વાયલીની હત્યા કરવાનાં ગુનામાં ગિરફ્તાર કરવામાં આવ્યાં.
📜1947 :- ભારત આઝાદ થતાં બ્રિટિશરોની પ્રથમ ટૂંકળી ભારત છોડી બ્રિટનજવા નીકળી.
||| આજનાં દિવસનાં અવસાન |||
📜1958 : મોહે-જો-દરો અને તક્ષશિલાનું ઉત્ખનન જેનાં માર્ગદર્શન હેઠળ થયું તે સર જ્હોન હર્બટ માર્શલનું અવસાન થયું.
સુભદ્રાકુમારી ચૌહાણ વિશેષ
હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ કવયિત્રી અને લેખિકાસુભદ્રા કુમારી ચૌહાણનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૦૪ ના રોજ છે. ઉત્તરપ્રદેશના અલાહાબાદ જિલ્લાના નિહાલપુરમાં થયો હતો. ૧૯૧૩ માં નવ વર્ષની વયે સુભદ્રાકુમારીની પ્રથમ કવિતા # ‘મર્યાદા’ પત્રિકામાં પ્રકાશિત થઈ. આ કવિતા ‘સુભદ્રા કુંવરી’ નામથી છાપવામાં આવી.આ કવિતા લીમડાનાં વૃક્ષ પર લખવામાં આવી હતી. સુભદ્રા કુમારી અભ્યાસમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં.