🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 મે
♦️૧૭૯૨ – ન્યુયોર્ક શેર બજારની રચના થઇ.
♦️૧૮૬૫ – “આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન” (જે પછીથી આંતરરાષ્ટ્રીયમાં રૂપાંતર પામ્યું) ની સ્થાપના કરાઇ.
♦️૧૯૯૨ – વિશ્વ આરોગ્ય સંસ્થા એ સમલૈંગિકતાને પોતાના માનસિક બિમારીની યાદીમાંથી દુર કરી.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૭૯૨ – બટનવુડ સમજૂતી અંતર્ગત ન્યૂ યૉર્ક શેર બજારની રચના થઇ.
-
૧૮૬૫ – “આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન” (International Telegraph Union) (જે પછીથી આંતરરાષ્ટ્રીય દુરસંચાર સંઘ (International Telecommunication Union)માં રૂપાંતર પામ્યું) ની સ્થાપના કરાઇ.
-
૧૯૮૩ – લેબેનાન, ઈઝરાયલ અને અમેરિકાએ લેબેનોનમાંથી ઇઝરાયલી સૈન્ય હટાવી લેવા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા.
-
૧૯૯૨ – વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ માનસિક રોગોની યાદીમાંથી સમલૈંગિકતાને દૂર કરી.
-
૨૦૦૪ – યુ.એસ.માં પ્રથમ કાનૂની સમલૈંગિક લગ્ન મેસેચ્યુસેટ્સ રાજ્યમાં કરવામાં આવ્યા.