🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 જૂન
♦️1631 :- મોગલ બાદશાહ શાહજહાંની બેગમ મુમતાજ મહાલનું અવસાન થયું.
♦️1858 ;- ઝાંસીની રાણી લક્ષ્મીબાઇને અંગ્રેજો સાથે લડતા-લડતા વીરગતિ પ્રાપ્ત થઈ.
♦️1885 :- સ્વતંત્રતા અને અધિકારોનું પ્રતીક સ્ટેચ્યુ ઓફ લીબિર્ટીને ન્યુ યોર્ક લાવવામાં આવ્યું.
♦️1917 :- ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં હ્રદયકુંજને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું.
♦️1938 :- જાપાને ચીન પર ચડાય કરી.
♦️1950 :- શિકાગોમાં દુનિયાનું પ્રથમ કિડની પ્રત્યારોપણ કરવામાં આવ્યું.