🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 જુલાઇ
🔳1489 :- નીઝામખાનને દિલ્લીના સુલ્તાન જાહેર કરાયા.
🔳1919 :- ફિનલેન્ડે બંધારણ સ્વીકાર્યું.
🔳1968 :- ઈરાકમાં બાથ પાર્ટી સત્તામાં આવી.
🔳1976 :- કેનેડાના મૉન્ટ્રિયલમાં ઓલમ્પીક રામોત્સવની શરૂઆત થઇ.
🔳1980 :- જેમ્કો સુઝુકી જાપાનનાં વડાપ્રધાન બન્યા.
🔳1987 :- ઈરાન અને ફ્રાન્સે એક બીજા સાથેના રાજકીય સંબંધો તોડી પાડ્યા