🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
18 ફેબ્રુઆરી
♦️♦️18 ફેબ્રુઆરી : જહાંગિરે ઇ.સ. 1614માં મેવાડ પર કબજો કર્યો હતો.
♦️♦️18 ફેબ્રુઆરી : શ્યામજી કૃષ્ણવર્માએ 1905 માં લંડનમાં ઈન્ડિયા હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી.
♦️♦️18 ફેબ્રુઆરી : 1911માં, વિમાન દ્વારા પહેલીવાર ભારતમાં ટપાલ પહોંચાડવાની, કામગીરી કરાઇ હતી.
♦️♦️18 ફેબ્રુઆરી : 1915માં, પ્રથમ વિશ્વ યુદ્ધમાં, જર્મનીએ ઇંગ્લેન્ડની નાકાબંધી કરી.
♦️♦️18 ફેબ્રુઆરી : 1945માં બીજા વિશ્વ યુદ્ધમાં ઇવા જીમાં માટેની લડાઇ શરૂ થઈ હતી.
♦️♦️18 ફેબ્રુઆરી : ભારત અને પાકિસ્તાન વચ્ચે 2006 માં થાર એક્સપ્રેસ શરૂ થઈ હતી.
મહત્વની ઘટનાઓ
-
૧૯૩૦ – ક્લાઇડ ટોમ્બોગને પ્લૂટોની શોધ કરી.
-
૧૯૬૫ – ગામ્બિયા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
-
૨૦૦૭ – નવી દિલ્હીથી ૮૦ કિલોમીટર ઉત્તરે આવેલા પાનીપત શહેર નજીક દિવાનામાં મધરાતે સમજૌતા એક્સપ્રેસમાં બોમ્બ ધડાકા થયા.