🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
18 જૂન
♦️1576 :- મહારાણા પ્રતાપ અને મોગલ શહેનશા અકબર વચ્ચે હલ્દીઘાટીમાં યુદ્ધ શરુ થયું.
♦️1815 :- વેલિંગ્ટન અને બ્લચરે વોટરલુંના યુદ્ધમાં નેપોલિયનને હરાવ્યો.
♦️1948 :- સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચે માનવાધિકારો પર આંતરરાષ્ટ્રીય ઘોષણાપત્ર પ્રસ્તુત કર્યું.
♦️1959 :- ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે દુનિયાની પ્રથમ પ્રસારણ સેવા શરુ થઇ.
♦️1980 :- ભારતીય ગણિતશાસ્ત્રી શકુંતલા દેવીએ 13 આંકડાનો ગુણાકાર 28 સેકન્ડમાં કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.