🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
18 જુલાઇ
🔳1857 :- કલકત્તા, મુંબઇ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના થઈ.
🔳1909 :- જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા અને બંગાળી કવિ વિષ્ણુ ડે નો જન્મ થયો.
🔳1947 – Indian Independence Act પર કિંગ જ્યોર્જ પાંચમા એ સહી કરી.
🔳1987 :- અમિતાભ બચ્ચને લોકસભા સભ્ય પદેથિ રાજીનામું આપ્યું.
🔳1994 :- શિક્ષણવિદ્દ અને દિલ્લી યુનિવર્સિટીનાં પુર્વ ચાંચલર મુનિશ રાજાનું અવસાન.
🔳1997 :- પાંચમા પગાર પંચનો રિપોર્ટ કેન્દ્ર સરકારે મંજુર કાર્યો.