🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 18 ઓગષ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
📜૧૮૬૮ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી ‘પિયરે જુલ્સ સિઝર જાન્સેને’ હિલીયમ વાયુની શોધ કરી.
📜૧૮૭૭– ‘અસફ હોલે’ મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો.
📜૧૯૦૩ – કહેવાય છે કે જર્મન ઇજનેર ‘કાર્લ જેથો’એ, રાઇટ બંધુઓની પ્રથમ ઉડાનનાં ચાર માસ પહેલાં, પોતાનું સ્વરચિત યંત્રચાલિત ગ્લાઇડર વિમાન ઉડાડ્યું.
📜૨૦૦૮ – વિરોધપક્ષોનાં દબાણને કારણે, પાકિસ્તાનનાં પ્રમુખ પરવેઝ મુશર્રફે રાજીનામું આપ્યું.
🌷આજના દિવસના જન્મ🌷
🍫૧૯૫૬ – સંદીપ પાટીલ
➖ભારતીય ક્રિકેટર
🍫૧૯૬૭ – દલેર મહેંદી
➖ભારતીય ભાંગડા/પોપ ગાયક
🍫૧૯૮૦ – પ્રીતી જાંગિયાની
➖ભારતીય અભિનેત્રી