🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 ડીસેમ્બર
📜19 ડિસેમ્બર , 1961માં ઓપરેશન વિજય અંતર્ગત ભારતીય સૈનિકોએ ગોવા બોર્ડમાં પ્રવેશ કર્યો હતો.
📜19 ડિસેમ્બર , 1983માં બ્રાઝિલના રિયો ડી ‘ જાનેરો શહેરમાંથી ફૂટબોલના વિશ્વ કપની ચોરી થઇ હતી.
📜19 ડિસેમ્બર , 1999માં 443 વર્ષોથી ( પોર્ટુગીઝ કોલોનીમાં રહ્યા પછી મકાઉનું ચીનમાં સ્થાનાંતરણ થયું હતું.
📜19 ડિસેમ્બર , 2007માં ટાઇમ પત્રિકાએ રશિયાના રાષ્ટ્રપતિ પ્લાદિમીર પુતિનને પર્સના ઑફ ધ યરનો એવોર્ડ અપાયો હતો.
📜19 ડિસેમ્બર , 2012માં પાર્ક ગૂન હે દક્ષિણ કોરિયાનીપહેલી મહિલા રાષ્ટ્રપતિ બની હતી.
📜19 ડિસેમ્બર , 1934માં ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૯૨૭ – ત્રણ ભારતીય ક્રાંતિકારીઓ રામ પ્રસાદ બિસ્મિલ, રોશન સિંહ અને અશફાક ઊલ્લા ખાનને બ્રિટિશ રાજ દ્વારા કાકોરી ષડ્યંત્રમાં ભાગ લેવા બદલ ફાંસીની સજા આપવામાં આવી.
-
૧૯૬૧ – ભારત સરકારે લશ્કરી કાર્યવાહી દ્વારા દીવ, દમણ અને ગોઆ પરના ૪૫૦ વર્ષ જૂના પોર્ટુગલ શાસનનો અંત આણ્યો.
-
૧૯૮૩ – મૂળ ફિફા વિશ્વ કપ ટ્રોફી (જુલ્સ રિમેટ ટ્રોફી) બ્રાઝિલના રિયો ડિ જેનેરોમાં બ્રાઝિલિયન ફૂટબોલ પરિસંઘના મુખ્યાલયમાંથી ચોરી થઈ.
-
૧૯૯૮ – સંયુક્ત રાજ્ય અમેરિકાની પ્રતિનિધિ સભાએ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પર મહાભિયોગ ચલાવ્યો. ક્લિન્ટન મહાભિયોગ ચલાવવામાં આવ્યો હોય તેવા અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ બન્યા