🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 એપ્રિલ
♦️1451 :- અફઘાન શહેનશાહ બહલોલ ખાં લોદીએ દિલ્લી પર કબજો કર્યો.
♦️1919 :- ફ્રાન્ચની સાંસદે દિવસમાં આઠ કલાક કામ કરવાનો નિર્ણય કર્યો.
♦️1948 :- ચાંગ કાઈ શેક રાષ્ટ્રવાદી ચીનના રાષ્ટ્રપતિ બન્યા.
♦️1950 :- શ્યામા પ્રશાદ મુખરજીએ મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું. તેઓ કેન્દ્ર સરકારના પ્રથમ મંત્રી હતા.
♦️1960 :- આફ્રો એશિયન કોન્ફરન્સ નવી દિલ્લીમાં પુરી થઇ.
♦️1971 :- આફ્રિકન દેશ સીયરા લાઓને પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું.
♦️1975 :- ભારતનો પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ અવકાશમાં તરતો મુકવામાં આવ્યો.
♦️1976 :- મહારુચિ દયાનંદ યુનિવર્સિટીની હરિયાણામાં સ્થાપના થઇ.
♦️1995 :- રાજેન્દ્ર કુમારી બાજપાઈને પોન્ડિચેરીના Lt. ગવર્નર નિયુક્ત કર્યા.
મહત્વની ઘટનાઓ
-
૧૯૭૫ – ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ રશિયાના કાપુસ્તિન યાર નામનાં રશિયન અવકાશ મથકેથી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવામાં આવ્યો.