🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 મે
♦️1635 :- ફ્રાંચે સ્પેન સામે યુદ્ધની જાહેરાત કરી.
♦️1904 :- ભારતીય ઉદ્યોગપતિ જમશેદજી ટાટાનું અવસાન થયું.
♦️1913 :- ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ થયો.
♦️1930 :- દક્ષિણ આફ્રિકામાં સ્વેત મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો.
♦️1971 :- ઇન્ડિયન નેવીનું સબમરીન સ્ટેશન “વીર બાહુ” વિશાખાપટ્ટનમમાં શરુ થયું.
♦️2002 :- ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાનન ગોર્ટનનું અવસાન થયું.
♦️2006 :- નેપાળના અપા શેરપાએ 16મી વખત માઉન્ટ અવરેસ્ટ સર કર્યો.
♦️2016 :- ગુજરાતી લોક ગાયક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિવાળીબેન ભીલ નું જૂનાગઢ ખાતે અવસાન થયું.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૭૪૩ – જીન-પિયર ક્રિસ્ટિને તાપમાન માપવાનો એકમ ‘સેલ્સિયસ’ વિકસાવ્યો.
-
૧૯૭૧ – માર્સ પ્રોબ પ્રોગ્રામ (મંગળ શોધ અભિયાન) : સોવિયેત યુનિયન દ્વારા મંગળ–૨ અભિયાન શરૂ કરવામાં આવ્યું.