🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 જૂન
♦️1747 :- નાદિર શાહનું અવસાન થયું.
♦️1862 :- અમેરિકાની સંસદે તમામ રાજ્યોમાં દાશપ્રથા પર પ્રતિબંધ મુક્યો.
♦️1875 :- ઓટોમન સામ્રાજ્ય વિરુદ્ધ હોર્જેગોનની ક્રાંતિની શરૂઆત થઇ.
♦️1910 :- વોશિંગટોન માં પ્રથમ વખત ફાધર્સ ડે ની ઉજવણી બાદ આખા વિશ્વમાં શરૂઆત.
♦️1934 :- અમેરિકામાં ફેડરલ કોમ્યુનિકેશન કમિશનની રચના થઇ.
♦️1947 :- અંગ્રેજી લેખક સલમાન રશ્દીનો મુંબઈમાં જન્મ થયો.
♦️1966 :- મહારાષ્ટ્ર ના રાજકીય પક્ષ શિવશેના ની સ્થાપના થઇ.
♦️1981 :- ભારતે એપલ ઉપગ્રહ નું પ્રક્ષેપણ કર્યું.