2-10 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 2 ઓક્ટોબર 🎈ગાંધી જયંતી 🎈લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મહત્વની ઘટનાઓ ૧૯૫૮ – ગિનીએ ફ્રાન્સથી સ્વતંત્રતાની ઘોષણા કરી. ૧૯૬૬ – સુરત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી.