🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
2 નવેમ્બર
📜2 નવેમ્બર , 1834માં એટલસ નીમનું જહાજ ભારતીય મજૂરોને લઇને મૉરિશસ પહોંચ્યું હતું . જેથી ત્યાં અપ્રવાસી દિવસ મનાવાય છે.
📜2 નવેમ્બર , 1947માં હરક્યુલિસ નામક વિશ્વના સૌથી મોટા અને ભારે વિમાન , જેની પાંખોની લંબાઇ 390 ફીટ 11 ઇંચ હતી તેણે ‘ પોતાની એકમાત્ર ઉડાન ભરી હતી . તેના ‘ ચાલક નિર્માતા અને માલિક હાબર્ડ ફ્યુઝ હતા.
📜 2 નવેમ્બર , 1999માં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘા અને અમેરીકન કેન્દ્રો પર અજ્ઞાત લોકો દ્વારા રોકેટ વડે હુમલો કરાયો હતો.
📜2 નવેમ્બર , 2007માં આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન પર ખામીયુક્ત સોલર પાંખો ફિક્સ કર્યા પછી મુસાફરો સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા.
📜2 નવેમ્બર , 1897માં પ્રસિદ્ધ ભારતીય અભિનેતા તથા ફિલ્મ નિર્માતા નિર્દેશકા સોહરાબ માદીનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૩૪ – જહાજ એટલાસ ભારતીય કામદારો સાથે મોરેશિયસ પહોંચ્યું. આ દિવસ મોરેશિયસમાં ઇમિગ્રન્ટ્સ ડે (ભારતીય આગમન દિવસ) તરીકે ઉજવવામાં આવે છે.
આજનો ખાસ દિન વિશેષ યોગેશ્વર દત્ત
