🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒ઈતિહાસમાં આજનો દિવસ🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 02 ઓગસ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
🔳૧૭૯૦ – અમેરિકામાં પ્રથમ વસ્તી ગણતરી (જનગણના) કરવામાં આવી.
🔳૧૮૭૦ – લંડનમાં વિશ્વની પ્રથમ ભુગર્ભ રેલ્વે,’ટાવર સબવે’, ખુલ્લી મુકાઇ.
🔳૧૯૩૨ – ‘કાર્લ ડી.એન્ડરસને’ પોઝિટ્રોન (વિજાણુનો પ્રતિકણ) ની શોધ કરી.
🔳૧૯૩૯ – આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને ‘લિઓ ઝિલાર્ડે’ અમેરિકાનાં પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખ્યો, જેમાં પરમાણુ શસ્ત્ર બનાવવાનાં કાર્યક્રમ ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’ને ઝડપથી શરૂ કરવા પર ભાર મુક્યો.
🔳૧૯૯૦ – ઇરાકે કુવૈત પર આક્રમણ કર્યું, જે આગળ જતાં ખાડીયુદ્ધમાં પરીણમ્યું.
🌷🌷આજના જન્મ🌷🌷
🍫૧૯૨૨ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ
➖જમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે.
🍫૧૯૬૬ – એમ.વી.શ્રીધર
➖ભારતીય ક્રિકેટર
આજનો ખાસ દિન વિશેષ પિંગલી વેંકૈય્યા
૦૨ ઓગષ્ટ પિંગલી વેંકૈય્યા ભારતના રાષ્ટ્રીય ધ્વજની રૂપરેખા તૈયાર કરનાર પિંગલી વેંકૈય્યાનો જન્મ ૨ ઓગસ્ટ ૧૮૭૮ ના રોજ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના ભટાલા પેનરૂમ નામના ગામમાં થયો હતો. પિંગલી વેંકૈય્યાએ પ્રારંભિક શિક્ષણ ભટાલા પેનમરું તેમજ મછલીપટ્ટનમમાં પૂર્ણ કર્યાં બાદ ૧૯ વર્ષની વયે મુંબઈ ગયા ત્યાં જઈ તેમણે સેનામાં નોકરી કરી, ત્યાંથી તેમણે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા.
જે વર્ષ ૧૮૯૯ થી ૧૯૦૨ ની વચ્ચે દક્ષિણ આફ્રિકાના ‘બાયર’ યુદ્ધમાં ભાગ લીધો. આ અરસામાં જ પિંગલી વેંકૈય્યાની મુલાકાત મહાત્મા ગાંધ સાથે થઈ, તેમના વિચારોથી પિંગલી વેંકૈય્યા બહુ પ્રભાવિત થયા.ભારત પરત ફરતા નોકરીમાં જોડાયા. પિંગલી વેંકૈય્યાની સંસ્કૃત,હતા.સાથોસાથ કૃષિના જાણકાર હતા. સ્વદેશી પિંગલી વૈંકૈય્યા રેલ્વેમાં ગાર્ડની હિન્દી તેમજ અન્ય ભાષાઓ જાણતા દોલન બાદ પિંગલી વેંકૈય્યાએ ભારતમાં.
આયાત થતી અમેરિકાની કંબોડિયા રની કપાસની જાતને ભારતના કપાસના બીજ સાથે અંકુરિત કરી ભારતીય સંકરિત કપાસનું બીજ તૈયાર કર્યું.તેમના આ શોધ કાર્યને કારણે તેમને ‘વેંકૈય્યા કપાસ નામથી ઓળખાવવા લાગ્યા. પિંગલી, વેંકૈય્ય અને ગાંધીજીએ તેમને ધ્વજની રાષ્ટ્રધ્વજ માટે મહાત્મા ગાંધીજી પાસે માર્ગદર્શન મેળવ્યું વચ્ચે અશોકચક્ર રાખવાની સલાહ આપી જે સમગ્ર ભારતને એકસૂત્રમાં જોડાવાનો સંકેત બંને.૧૯૩૧ માં અખિલ ભારતીય કોંગ્રેસ એ ધ્વજને મૂર્ત રૂપ માટે ૭ સભ્યોની કમિટી બનવવામાં આવી.