🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
20 ઓક્ટોબર
📜20 ઓક્ટોબર , 1568ના રોજ અકબરે ચિત્તોરગઢ પર આક્રમણ કર્યું હતું.
📜20 ઓક્ટોબર , 1774માં કલકત્તા ભારતની રાજધાની બની . I 20 ઓક્ટોબર , 1947ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું.
📜20 ઓક્ટોબર 2015માં ભારતના ‘ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે 37 વર્ષની ઉમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઇન્ડિયન પ્રિમિયર ‘ લીગમાંથી સંન્યાસ લીધો.
📜20 ઓક્ટોબર 1930માં ભારતીય હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ લીલા શેઠનો જન્મ થયો હતો.
📜20 ઓક્ટોબર 1964માં ભારતીય ક્રાંતિકારીમાંના એક એચ . સી . દાસપ્પાનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
1822 – લંડન સન્ડે ટાઇમ્સનો પ્રથમ અંક પ્રકાશિત થયો.
1880 – એમ્સ્ટર્ડમ ઓપન યુનિવર્સિટીની સ્થાપના.
1904 – ચિલી અને બોલિવિયાએ શાંતિ અને મિત્રતાની સંધિ પર હસ્તાક્ષર કર્યા.
1905 – રશિયામાં 11 દિવસ સુધી ચાલતી ઐતિહાસિક હડતાલ શરૂ થઈ.
1946 – વિયેતનામની ડેમોક્રેટિક રિપબ્લિકન સરકારે 20 ઓક્ટોબરને વિયેતનામ મહિલા દિવસ તરીકે જાહેર કર્યો.
1947 – અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વખત રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
1962 – ચીને ભારત પર આક્રમણ કર્યું અને અરુણાચલ પ્રદેશ દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
2008- આરબીઆઈએ રેપો રેટમાં એક ટકાનો ઘટાડો કર્યો.
2011 – લિબિયા પર 40 વર્ષ સુધી શાસન કરનાર સરમુખત્યાર મોહમ્મદ ગદ્દાફી ગૃહ યુદ્ધમાં માર્યા ગયા.