🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
20 માર્ચ
♦️♦️1603 :- ડચ ઇષ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના થઇ.
♦️♦️1739 :- ઇરાનના નાદિરશાહે દિલ્લી પર કબજો કરી માયુરાસનના રાતનો ચોરી લીધા.
♦️♦️1987 :- એઇડ્સની દવા એ. ઝેડ. ટી. ને અમેરિકાના આરોગ્ય વિભાગે મંજૂરી આપી.
♦️♦️1992 :- ફિલ્મકાર સત્યજિત રે ને કલકત્તામાં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૬૦૨ – ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું ગઠન થયું.(Dutch East India Company)
-
૧૭૩૯ – નાદિર શાહે દિલ્હી લુટ્યું અને મયુરાસનનાં કિંમતી રત્નોની લુંટ કરી.
-
૧૮૫૨ – ‘હેરિયેટ બીચર સ્ટોવે’ પ્રખ્યાત નવલકથા અંકલ ટોમ`સ કેબિન (Uncle Tom’s Cabin) પ્રકાશિત કરી.
-
૧૯૧૬ – આલ્બર્ટ આઇનસ્ટાઇને પોતાનો સાપેક્ષવાદનો સામાન્ય સિદ્ધાંત (theory of relativity) પ્રકાશિત કર્યો.
-
૧૯૯૫ – ટોક્યો ભૂગર્ભ રેલ પર ‘સારિન ગેસ’ હુમલામાં ૧૨ મૃત્યુ અને ૧,૩૦૦ લોકો ઘવાયા.
-
૧૯૯૬ – દલિત ખ્રિસ્તી આરક્ષણ અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવાની ભારતના રાષ્ટ્રપતિની ના.