🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
20 જૂન
♦️20 જૂન 1887માં ભારતનું વ્યસ્ત રેલ્વે સ્ટેશન મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ પર લોકો માટે ખુલ્લું મુકાયું હતું.
♦️20 જૂન 1996માં ભારત સરકારે જીનીવા કોન્ફરન્સમાં સીટીબીટી પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો.
♦️20 જૂન 1914માં પ્રખ્યાત કવિ કેદારનાથસિંહે જ્ઞાનપીઠ એવોર્ડની ઘોષણા કરી હતી
♦️20 જૂન 1923માં એક કુશળ પત્રકાર અને લેખક ગોર કિશોર ઘોષ નો જન્મ થયો હતો