20 – 8 – 2022 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 20 ઓગષ્ટ ||| ઇતિહાસમાં આજનો દિવસ ||| 📜1828 :- રાજા રામ મોહન રાય દ્રારા બ્રહ્મોસમાજની કલકત્તામાં સ્થાપના કરવામાં આવી. 📜1885 :- રાષ્ટ્રીય મહાસભા (કૉંગ્રેસ) ની પ્રથમ બેઠક મળી. 📜1969 :- વરાહગીરી વેંકટ ગીરી (વી. વી. ગીરી) ભારતના રાષ્ટ્રપતિ બન્યાં. અને જી. એસ. પાઠક ઉપરાષ્ટ્રપતિ. 📜1974 : ફકરુદિન અલી મહંમદ ભારતના રાષ્ટ્રપતિ બન્યાં. અને બી. ડી. જત્તી ઉપરાષ્ટ્રપતિ. 📜1986 :- વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 20 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કાર્યો. 📜1995 :- ઇન્દિરા મહિલા વિકાસ યોજના (IMVY) અમલમાં મુકવામાં આવી. ||આજનો જન્મ દિવસ ||| 📜1909 :- સ્વતંત્રસેનાની ઊર્મિલા દેવીનો શ્રીનગરમાં જન્મ થયો. 📜1917 :- સ્વતંત્રસેનાની રાજા કુલકર્ણીનો મહારાષ્ટ્રમાં જન્મ થયો. 📜1944 :- ભારતરત્ન અને ભારતના પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ થયો.