🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 20 સપ્ટેમ્બર
ઈતિહાસમાં આજનો દિવસ
-
૧૮૫૭ – ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વફાદાર સૈનિકો દ્વારા દિલ્હી પર ફરીથી કબજો મેળવીને ૧૮૫૭ની ભારતીય ક્રાંતિને સમાપ્ત કરવામાં આવી.
-
૧૯૪૬ – પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો.
-
૧૯૭૭ – વિયેતનામ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દાખલ થયું.
-
૧૯૯૦ – દક્ષિણ ઈસ્ટોનિયાએ જ્યોર્જિયાથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
📜20 સપ્ટેમ્બર , 1831માં પ્રથમ વરાળા સંચાલિત બસ બનાવવામાં આવી હતી . 30 લોકોની ક્ષમતાવાળી અને ખૂબ ધીમી ગતિએ ચાલતી આ બસના શોધક ગોર્ડન બ્રાન્ડ બ્રિટનના હતા.
📜20 સપ્ટેમ્બર , 1857માં બ્રિટિશ સૈનિકોએ દિલ્હીને બળવાખોરોથી મુક્ત કરાવી પછી તેને કબજે કર્યું.
📜20 સપ્ટેમ્બર , 1983માં એપલ સેટેલાઈટ કામ કરવાનું બંધ કરી દીધુ હતું.
📜20 સપ્ટેમ્બર , 2006માં બ્રિટનના રોયલ ‘ બોટનિક ગાર્ડન્સના વૈજ્ઞાનિકોને 200 વર્ષ જુના બીજ ઉગાડવામાં સફળતા મળી.
📜20 સપ્ટેમ્બર , 1856માં ભારતના મહાના સંત અને સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુનો જન્મ થયો હતો.
📜20 સપ્ટેમ્બર , 2017માં હિન્દી સિનેમામાં 1950 – 60ની પ્રખ્યાત અભિનેત્રી શકીલાનું અવસાન થયું હતું.